Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Japan ફાઇટર જેટ સહિત ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ

    April 21, 2026

    સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો : Iran

    April 21, 2026

    Kerala માં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Japan ફાઇટર જેટ સહિત ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ
    • સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો : Iran
    • Kerala માં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો
    • વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
    • પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ
    • પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Amarnath Yatra માટે 15મી એપ્રિલથી રજીસ્ટ્રેશન થશે : પરમીટ માટે રૂા.150નો ચાર્જ
    રાષ્ટ્રીય

    Amarnath Yatra માટે 15મી એપ્રિલથી રજીસ્ટ્રેશન થશે : પરમીટ માટે રૂા.150નો ચાર્જ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu,તા.13
    હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા આગામી 3 જુલાઈથી શરૂ થવાની છે તે પુર્વે 15 જુલાઈથી તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવાનુ જાહેર કરાયુ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 57 દિવસ ચાલશે અને 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગષ્ટે ખત્મ થશે.

    જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. 13થી70 વર્ષના યાત્રાળુઓ યાત્રા કરી શકશે. દેશભરની 556 બેંક બ્રાંચો તથા ઓનલાઈન ધોરણો રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામા આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક તથા યસ બેંકને રજીસ્ટ્રેશન પ્રોસેસમાં જોડવામાં આવી છે.

    પહેલગામ તથા બાલતાલ એમ બે રૂટ પરથી યાત્રા યોજાશે. પ્રથમ પુજા 19 જુને જેઠ પૂર્ણિમાના દિવસે થશે. યાત્રા માટેનુ રજીસ્ટ્રેશન આધાર આધારિત બાયોમેટ્રીક છે. કેવાયસી વેરીફીકેશન મારફત થશે શ્રાઈન બોર્ડના પોર્ટલ મારફત ઓનલાઈન પરમીટ ઈસ્યુ થશે. યાત્રાળુઓએ ડોકટરનું હેલ્થ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ પરમીટ માટે રૂા.150નો ચાર્જ વસુલવામાં આવશે.

    Amarnath Yatra April 15th Registration
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Japan ફાઇટર જેટ સહિત ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ

    April 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો : Iran

    April 21, 2026
    અન્ય રાજ્યો

    Kerala માં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

    April 21, 2026
    અન્ય રાજ્યો

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026
    રાષ્ટ્રીય

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026
    રાષ્ટ્રીય

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Japan ફાઇટર જેટ સહિત ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ

    April 21, 2026

    સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો : Iran

    April 21, 2026

    Kerala માં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

    April 21, 2026

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Japan ફાઇટર જેટ સહિત ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ

    April 21, 2026

    સીઝફાયર તોડ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો : Iran

    April 21, 2026

    Kerala માં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.