Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે
    • હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ
    • કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત
    • 02 જુલાઈ નું પંચાંગ
    • 02 જુલાઈ નું રાશિફળ
    • America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો
    • Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી
    • તંત્રી લેખ…ભારત અને ફ્રાન્સ સહકારના નવા યુગમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Women Reservation Bill – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!
    રાષ્ટ્રીય

    Women Reservation Bill – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 17, 2026Updated:April 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.17
    2023નો મહિલા અનામત ખરડો રાતોરાત લાગુ કરવા પાછળ સરકારની મહેચ્છા અંગે જબરો સસ્પેન્સ સર્જાયો છે. એક તરફ સંસદમાં 2023ના કાનૂનમાં સુધારા ખરડો રજૂ કરાયો હતો. સરકારે 2023માં જ્યારે આ કાનૂન મંજુર કરાવ્યો તો તે સમયે એવી જોગવાઇ કરી હતી કે 2026ની વસ્તી ગણતરીના આધારે જે નવું સિમાંકન થાય તેને ધ્યાનમાં રાખીને મહીલા અનામતની 33 ટકા બેઠકો નિશ્ચિત થશે.

    હવે નવા સિમાંકન મુદ્દે એક તરફ સંસદમાં સરકાર માટે તે ખરડો મંજુર કરાવવો તે અઘરો બની ગયો છે. તો બીજી તરફ મહિલા અનામત ખરડામાં સરકારે જે સુધારો રજૂ કર્યો તેમાં એવી જોગવાઇ કરી છે કે 2026 નહીં પરંતુ 2011ની વસ્તી ગણતરીના આધારે મહિલા અનામત નિશ્ચિત થશે. જો કે સંસદમાં આ ખરડો મંજુર કરાવવામાં સરકાર પાસે બે તૃતીયાંશ બહુમતી કઇ રીતે હાંસલ કરશે તે પ્રશ્ન હતો.

    લોકસભામાં ભાજપ સહિતના એનડીએને 293 સાંસદોનો ટેકો છે પરંતુ આ સુધારા ખરડો મંજુર કરાવવામાં લોકસભામાં 360 સાંસદોની સંમતિની જરુરી છે. જે બે તૃતીયાંશ બહુમતિ છે. આમ સરકાર પાસે બહુમતી નહીં હોવાથી ખરડો મંજુર થવા અંગે પ્રશ્ન હતો. એનડીએના 293 ઉપરાંત 7 અપક્ષ સાંસદો અને અન્ય પક્ષો જેમાં વાયએસઆર કોંગ્રેસ, એઆઇએમ, શીરોમણી અકાલીદળના સભ્યો અનિશ્ચિત છે.

    સરકારને આ ખરડો મંજુર કરાવવામાં 3 મુખ્ય વિપક્ષ સમાજવાદી-37 સાંસદ, તૃણમુલ કોંગ્રેસ-28 સાંસદ અને ડીએમકે-22 સાંસદમાંથી કોઇપણ બે પક્ષોના સાંસદો ગેરહાજર રહે તો શક્ય બને છે અને જો લોકસભામાં આ ખરડો મંજુર ન થાય તો રાજ્યસભામાં તે લઇ જઇ શકાય નહીં. રાજ્યસભામાં પણ એનડીએના 143 સભ્યો છે જ્યારે વિપક્ષ પાસે 83 મતો છે.

    અહીં પણ સરકારને બે તૃતીયાંશ બહુમતિ માટે 163 સભ્યોની બહુમતી જરુરી છે. ભાજપે સ્વીકારી લીધું હતું કે તેની પાસે મહત્વના ખરડા મંજુર કરાવવા બે તૃતીયાંશ બહુમતિ નથી અને તેથી તેણે રાતોરાત 2023નો મહિલા અનામત ખરડોનું જાહેરનામુ બહાર પાડી આમ સરકાર એવો દાવો કરી રહી છે કે મહિલા અનામત આપવા તે તૈયાર છે પણ વિપક્ષ તે માટે સહકાર આપતો નથી.

    જો કે જુના ખરડામાં 2026ની વસ્તી ગણતરી અને ત્યારબાદ નવું સિમાંકન આ બધી પ્રક્રિયા પછી પણ 2029માં તે લાગુ થઇ શકે કે કેમ તે પણ પ્રશ્ન સર્જાવવા લાગ્યો છે. આમ ફરી એક વખત મહિલા અનામત ખરડો રાજકીય દાવપેચનો ભોગ બન્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026
    મુખ્ય સમાચાર

    Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Europe માં ગરમીથી ટ્રામના ટ્રેક પણ વળી ગયા, રોડ પીગળ્યા

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં ISIS ના ઠેકાણાઓ પર ડ્રોન વડે હવાઈ હુમલા કરાયા

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Microsoft ના એક જ મહિનામાં ૫૭૦ અબજ ડોલરની માર્કેટકેપ સાફ

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026

    02 જુલાઈ નું પંચાંગ

    July 1, 2026

    02 જુલાઈ નું રાશિફળ

    July 1, 2026

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.