Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા
    • દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    આંતરરાષ્ટ્રીય

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શમિમ માફીએ મોહજેર-૬ ડ્રોન, બોમ્બ ફ્યુઝ, દારૂગોળા માટે ૭ કરોડ ડોલરના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાનો આરોપ

    Los Angeles તા.૨૦

    ઈરાની સરકાર તરફથી શસ્ત્રોનો સોદો કરવા બદલ ઈરાની મૂળની એક મહિલાની શનિવારે લોસ એન્જેલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હોવાનું ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું. આ અહેવાલ મુજબ કથિત રીતે હથિયારોના આ સોદામાં હુમલાખોર ડ્રોન, બોમ્બ ફ્યુઝ અને દારૂગોળાનો સમાવેશ થતો હતો. આ હથિયારોનો ઉપયોગ કથિત રીતે સુદાનમાં હાલ ચાલી રહેલા ગૃહયુદ્ધમાં થવાનો હતો.કેલિફોર્નિયા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની અમેરિકન એટર્નીની ઓફિસે ઈરાની મૂળની ૪૪ વર્ષીય શમિમ માફી પર ગેરકાયદે રીતે હથિયારોના સોદા કરવાનો આરોપ મૂક્યો છે. માફી પર આરોપ મૂકાયો છે કે તેણે એટલાસ ઈન્ટરનેશનલ બિઝનેસ નામની ઓમાનમાં રજિસ્ટર્ડ ળન્ટ કંપનીનો ઉપયોગ કરીને ૨૦૨૫માં હથિયારોનો સોદો કર્યો હતો.અમેરિકન સત્તાવાળાઓએ શમિમ માફી પર મોહજેર-૬ હુમલાખોર ડ્રોન માટે સાત કરોડ ડોલરના ટ્રાન્ઝેક્શન થયાનો દાવો કર્યો છે. આ ડ્રોન ઈસ્લામિક રાષ્ટ્રના સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોના લોજિસ્ટિક્સમાંથી મેળવેલા ઈરાની લશ્કરી ગ્રેડના માનવરહિત ડ્રોન છે. આ જ નેટવર્કે કથિત રીતે સુદાનના સંરક્ષણ મંત્રાલયમાં ૫૫,૦૦૦ બોમ્બ ફ્યુઝ ખસેડયા હતા, જે ૨૦૨૩થી ગૃહયુદ્ધમાં સપડાયેલું છે.ફરિયાદ પક્ષે જણાવ્યું છે કે શમિમ માફી પાસે આ પ્રકારના હથિયારોના સોદા કરવાની કોઈ કાયદાકીય મંજૂરી નહોતી. કોર્ટ ફાઈલિંગ્સમાં નોંધવામાં આવ્યું છે કે માફી ડિસેમ્બર ૨૦૨૨થી જૂન ૨૦૨૫ વચ્ચે ઈરાનના જાસૂસી અને સુરક્ષા મંત્રાલયના સીધા સંપર્કમાં હોવાનું તેના ફોન રેકોડ્‌ર્સ દર્શાવે છે. માફીએ ૨૦૧૩માં ઈરાન છોડી દીધું હતું અને ૨૦૧૬માં તેણે અમેરિકાનું કાયમી નાગરિકત્વ મેળવ્યું હતું. જોકે, માફીએ ઈરાનની સરકાર તરફથી ક્યારેય પણ અમેરિકામાં કોઈપણ પ્રવૃત્તિ કરી હોવાનો ઈનકાર કર્યો હતો.ફરિયાદ પક્ષે આરોપ મૂક્યો છે કે ૨૦૨૦માં ઈરાનની ઓથોરિટીએ શમિમ માફીને તેના પિતા તરફથી વારસામાં મળેલી મિલકતો જપ્ત કરી લીધી હતી. ત્યાર બાદ ઈરાનના જાસૂસી મંત્રાલયે તેને પોતાની મિલકતો પાછી મેળવવા માટે અમેરિકામાં કારોબાર શરૂ કરવાનું જણાવ્યું હતું. તાજેતરના વર્ષોમાં સુદાનના સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેના સંઘર્ષ સહિત કેટલાક સંઘર્ષોમાં મોહાજેર-૬ ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું જોવા મળ્યું છે.

    Iran Los Angeles US for arms
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026
    મુખ્ય સમાચાર

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026
    રાષ્ટ્રીય

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    US Central Command અરબી સમુદ્રમાં ઈરાની કાર્ગો જહાજ કબજે કર્યાનો વીડિયો જાહેર કર્યો

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026

    21 એપ્રિલનું પંચાંગ

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.