Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IPL ના 19 વર્ષમાં માત્ર ચાર વખત જ સૌથી મોંઘા ખેલાડીઓ સફળ રહ્યાં

    April 22, 2026

    ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI

    April 22, 2026

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IPL ના 19 વર્ષમાં માત્ર ચાર વખત જ સૌથી મોંઘા ખેલાડીઓ સફળ રહ્યાં
    • ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI
    • ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ
    • Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
    • Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
    • Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે
    • ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
    મનોરંજન

    ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22

    એક્ટર રિતેશ દેશમુખ અને જેનેલિયા ગત સોમવારે(20 એપ્રિલ, 2026) ‘રાજા શિવાજી’ ફિલ્મના ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા હતા. આ પ્રસંગે ફિલ્મ સ્ટારકાસ્ટમાં અમિષેક બચ્ચન, મહેશ માંજરેકર, વિદ્યા બાલન, ભાગ્યશ્રી, બમન ઈરાની સહિત ફિલ્મના સંગીતકાર અજય-અતુલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ફિલ્મના લેખક, દિગ્દર્શક અને નિર્માતા રિતેશ દેશમુખ સ્ટેજ પર કેમ રડી પડ્યા ચાલો જાણીએ.છત્રપતિ શિવાજી મહારાજ પરની આ ફિલ્મ વિશે રિતેશે કહ્યું કે, ‘જન્મ પછી મે મારા માતા-પિતાને જોયા, ઈશ્વર અને શિવાજી મહારાજને જાણ્યા. નાનો હતો ત્યારે કિલ્લો બનાવતો, ભગવા ઝંડો લગાવતો હતો. એક વખત સ્કૂલનો વાર્ષિક દિવસ હતો, જેમાં મે સૈનિકની ભૂમિકા ભજવી હતી. જેમાં મારો એક મિત્ર મહારાજની ભૂમિકામાં હતો, મે તેને આદરથી નમન કર્યું હતું. તે સૈનિક આજે પણ સ્ટેજ પર છે અને મહારાજને ફરીથી આદરપૂર્વક નમન કરે છે. વર્ષ 2016થી હું આ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે વર્ષ 2019માં મે ફરીથી વિચાર્યું તો કોવિડ આવી ગયો હતો. એવુ લાગતું હતું કે શિવાજી ખુદ એમ કહી રહ્યા હતા કે, અત્યારે તારી વારી આવી નથી. આ પછી વર્ષ 2021માં ફિલ્મ શરૂ કરી. મહારાજ પર ફિલ્મ બનાવવા હું લાયક નથી, કારણે કે તેમની મહાનતા મોટી છે. આપણે ખાલી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.’ફિલ્મમાં ‘બડી બેગમ’ની ભૂમિકા ભજવતી વિદ્યા બાલને કહ્યું કે, ‘મેં સાંભળ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત એક ફિલ્મ બની રહી છે અને રિતેશ તે બનાવી રહ્યો છે. હું વિચારતી રહી કે રિતેશ આ ફિલ્મ લઈને મારી પાસે કેમ નથી આવી રહ્યો? પછી મેં વિચાર્યું કે કદાચ મારા માટે કોઈ ભૂમિકા નથી અથવા કદાચ તેને મારું કામ પસંદ નથી. આખરે તે આવ્યો અને મને વાર્તા કહી. મેં તેને કહ્યું કે હું તેના પર વિચારને કરીશ. કારણ કે હું વધુ પડતી ઉત્સુક બતાવવા માંગતી ન હતી. જો કે, જે ક્ષણે તે મારા ઘરેથી નીકળ્યો મેં તેને ફોન કર્યો અને કહ્યું, હું ફિલ્મ કરી રહી છું!’

    ફિલ્મમાં અફઝલ ખાનનો રોલ કરી રહેલા સંજય દત્તે કહ્યું કે, ‘હું આ ફિલ્મમાં એટલાં માટે જોડાયો કારણ કે મરાઠી સિનેમાને પ્રમોટ કરી શકુ. રિતેશ મારા નાના ભાઈ જેવો છે.’ જ્યારે રાજા શિવાજી ફિલ્મ 1 મેના રોજ હિન્દી અને મરાઠી બંને ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ધુરંધર 2 પછી જિયો સ્ટૂડિયો આ ફિલ્મનું પણ નિર્માણ કરી રહ્યું છે. આ ફિલ્મ મરાઠી ભાષા ઉપરાંત, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરાશે.

    Riteish and Genelia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026
    મનોરંજન

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026
    મનોરંજન

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    મનોરંજન

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026
    મનોરંજન

    Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

    April 22, 2026
    મનોરંજન

    Alia Bhattની AI તસવીરો લગાવી પાકિસ્તાની બ્રાન્ડે કપડાં વેચ્યા

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IPL ના 19 વર્ષમાં માત્ર ચાર વખત જ સૌથી મોંઘા ખેલાડીઓ સફળ રહ્યાં

    April 22, 2026

    ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI

    April 22, 2026

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IPL ના 19 વર્ષમાં માત્ર ચાર વખત જ સૌથી મોંઘા ખેલાડીઓ સફળ રહ્યાં

    April 22, 2026

    ખાતામાંથી હપ્તો કાપતા પહેલા 24 કલાક અગાઉ ગ્રાહકને જાણ કરવી પડશે: RBI

    April 22, 2026

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.