Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ
    • India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી
    • ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
    • British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું
    • China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ
    • દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા
    • 5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ Gulf ભણી રવાના
    • Iran ની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભુલ કરી છે : ખુદનો મિસાઈલ સહિતનો સ્ટોક ઘટયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL ના 19 વર્ષમાં માત્ર ચાર વખત જ સૌથી મોંઘા ખેલાડીઓ સફળ રહ્યાં
    ખેલ જગત

    IPL ના 19 વર્ષમાં માત્ર ચાર વખત જ સૌથી મોંઘા ખેલાડીઓ સફળ રહ્યાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22

    આઈપીએલની હરાજીમાં દર વર્ષે એક ખેલાડી પર સૌથી મોટી બોલી લાગે છે, જેને `ગેમ ચેન્જર’ માનવામાં આવે છે. પરંતુ આંકડા કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. 2008 થી અત્યાર સુધીમાં માત્ર 4 જ ખેલાડીઓ તેમની કિંમત મુજબ પ્રદર્શન કરી શક્યા છે.

    મોટાભાગનાં સીઝનમાં પ્રદર્શન કાં તો સરેરાશ રહ્યું છે અથવા સંપૂર્ણપણે નિરાશાજનક. 2026માં કેમેરોન ગ્રીનની નબળી શરૂઆત આ જ ટ્રેન્ડને આગળ વધારતી દેખાય છે.

    2008 : મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નાઈ)
    કિંમત : રૂ. 9.5 કરોડ. તેમણે 414 રન બનાવ્યા, 41.40ની સરેરાશ રહી. પરિણામ : સફળ – બેટિંગ અને નેતૃત્વ બંનેમાં તેમનો પ્રભાવ જોવા મળ્યો.

    2009 : કેવિન પીટરસન (બેંગલુરૂ)
    કિંમત : રૂ. 9.8 કરોડ, 93 રન, 15.50ની સરેરાશ. એન્ડ્રુ ફ્લિન્ટોફ (ચેન્નાઈ) : કિંમત : રૂ. 9.8 કરોડ, 62 રન, 2 વિકેટ. પરિણામ : નિષ્ફળ – ઈજા અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે અસર છોડી શક્યાં નહીં.

    2010 : શેન બોન્ડ (કોલકાતા)
    કિંમત : રૂ. 4.8 કરોડ, 9 વિકેટ, 24.88ની સરેરાશ. કીરોન પોલાર્ડ (મુંબઈ) : કિંમત : રૂ. 4.8 કરોડ, 273 રન, 15 વિકેટ. પરિણામ : સફળ – ખાસ કરીને પોલાર્ડે ટીમને મેચો જીતાડી હતી.

    2011 : ગૌતમ ગંભીર (કોલકાતા)
    કિંમત : રૂ. 14.9 કરોડ, 378 રન, 34.36ની સરેરાશ. પરિણામ : સામાન્ય : નેતૃત્વ સારું રહ્યું, બેટિંગ ઠીક-ઠાક રહી.

    2012 : રવીન્દ્ર જાડેજા (ચેન્નાઈ) : કિંમત : રૂ. 12.8 કરોડ, 191 રન, 12 વિકેટ. પરિણામ : સામાન્ય : યોગદાન સંતુલિત હતું પણ દબદબો જોવા મળ્યો નહીં.

    2013 : ગ્લેન મેક્સવેલ (મુંબઈ) : કિંમત : રૂ. 6.3 કરોડ, 36 રન. પરિણામ : નિષ્ફળ – તક ઓછી મળી અને ખાસ અસર જોવા મળી નહીં.

    2014 : યુવરાજ સિંહ (બેંગલુરૂ) : કિંમત : રૂ. 14 કરોડ, 376 રન, 5 વિકેટ.  પરિણામ : સફળ – વ્યક્તિગત પ્રદર્શન મજબૂત રહ્યું.

    2015 – યુવરાજ સિંહ (દિલ્હી) : કિંમત : રૂ. 16 કરોડ, 248 રન, 19.07ની સરેરાશ. પરિણામ : નિષ્ફળ : પ્રદર્શનમાં સાતત્યનો અભાવ રહ્યો.

    2016 – શેન વોટસન (બેંગલુરૂ) : કિંમત : રૂ. 9.5 કરોડ, 179 રન, 20 વિકેટ. પરિણામ : સામાન્ય બોલિંગમાં પ્રભાવ રહ્યો પણ મોટી મેચોમાં ફ્લોપ રહ્યા.

    2017 : બેન સ્ટોક્સ (પુણે) : કિંમત : રૂ. 14.5 કરોડ, 316 રન, 12 વિકેટ. પરિણામ : સફળ : સીઝનના સૌથી પ્રભાવશાળી ખેલાડી સાબિત થયા.

    2018 : બેન સ્ટોક્સ (રાજસ્થાન) : કિંમત : રૂ. 12.5 કરોડ, 196 રન, 8 વિકેટ. પરિણામ : નિષ્ફળ : અગાઉનાં વર્ષ જેવો પ્રભાવ પાડી શક્યાં નહીં.

    2019 : જયદેવ ઉનડકટ (રાજસ્થાન) : કિંમત : રૂ. 8.4 કરોડ, 10 વિકેટ, 10.66ની ઈકોનોમી. વણ ચક્રવર્તી (પંજાબ) : રૂ. 8.4 કરોડ, 1 વિકેટ. પરિણામ : નિષ્ફળ : બંનેનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું.

    2020 : પેટ કમિન્સ (કોલકાતા) : કિંમત : રૂ. 15.5 કરોડ, 12 વિકેટ, 146 રન. પરિણામ : સામાન્ય : અમુક જ મેચોમાં જ પોતાનો પ્રભાવ પાડી શક્યાં.

    2022 : ઈશાન કિશન (મુંબઈ) : કિંમત : રૂ. 15.25 કરોડ, 418 રન, 120.11નો સ્ટ્રાઈક રેટ. પરિણામ : સામાન્ય : રન બનાવ્યાં પણ બેટિંગ ધીમી રહી.

    2023 : સેમ કરન (પંજાબ) : કિંમત : રૂ. 18.5 કરોડ, 276 રન, 10 વિકેટ. પરિણામ : સામાન્ય : ઓલરાઉન્ડ યોગદાન આપ્યું પણ સાતત્યનો અભાવ હતો.

    2024 : મિશેલ સ્ટાર્ક (કોલકાતા) :  કિંમત : રૂ. 24.75 કરોડ, 17 વિકેટ. પરિણામ : સફળ – પ્લેઓફ અને ફાઈનલમાં મેચ વિનર સાબિત થયા.

    2025 – ઋષભ પંત (લખનૌ) : કિંમત : રૂ. 27 કરોડ, 269 રન, 24.45ની સરેરાશ. પરિણામ : નિષ્ફળ – એક ઈનિંગને બાદ કરતાં આખી સીઝન ફિક્કી રહી.

    2021 : ક્રિસ મોરિસ (રાજસ્થાન) : કિંમત : રૂ. 16.25 કરોડ, 15 વિકેટ, 9.17ની ઈકોનોમી. પરિણામ : સામાન્ય – થોડી મેચો જીતાડી પણ મોંઘા સાબિત થયા..

    2026 – કેમેરોન ગ્રીન (કોલકાતા) : કિંમત : રૂ. 25.20 કરોડ, 135 રન, 1 વિકેટ (અત્યાર સુધી). પરિણામ : નિષ્ફળ – અત્યાર સુધી 6 મેચોમાંથી માત્ર 1 માં જ ચાલ્યાં છે.

    19 years of IPL expensive players
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    bhishek રેકોર્ડની હારમાળા સર્જી : કોહલીથી ક્લાસેન સુધીની `બરાબરી’ કરી

    April 22, 2026
    ખેલ જગત

    મેચ ફિક્સિંગમાં Bishnoi gang ના કનેક્શનનો ખુલાસો

    April 22, 2026
    ખેલ જગત

    Sunrisers Hyderabad દિલ્હી કેપિટલ્સ સામે 47 રનથી વિજય મેળવ્યો

    April 22, 2026
    ખેલ જગત

    RR Vs LSG : સતત હારનો સામનો કરનાર લખનૌ અને રાજસ્થાન વચ્ચે જંગ

    April 22, 2026
    ખેલ જગત

    નેટમાં ધોનીની સતત પ્રેકિ્ટસ : Ayush Mhatre આઉટ

    April 22, 2026
    ખેલ જગત

    હવે અમારા માટે દરેક મેચ નોક આઉટ જેવો હશે :Tilak Verma

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026

    British Parliament ની `તમાકુ અને વેપ્સ વિધેયક’ની મંજૂરી,સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું

    April 22, 2026

    China માં સાપનો વ્યવસાય : કરોડો કમાતી મહિલાઓ

    April 22, 2026

    દુનિયાભરમાં `ફજેતી’ છતા પાક. PM તથા સૈન્ય વડાને નોબલ શાંતિ પુરસ્કારના અભરખા

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal માં રાહુલની બે રેલીને મંજુરી નહી : પ્રવાસ રદ

    April 22, 2026

    India નાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી

    April 22, 2026

    ઈરાનને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.