Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા

    June 10, 2026

    baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ

    June 10, 2026

    ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા
    • baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ
    • ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ
    • Anil Kapoor એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે
    • Pakistan: પીઓકેમાં ચાર નેતાઓ સામે ધરપકડ વોરંટ જારી, ૧ કરોડ રૂપિયાનું ઈનામ
    • Hormuz સ્ટ્રેટ પર US-Iran તણાવ વધી રહ્યો છે, યુએસ સેનાએ કેશમ ટાપુ પર છ હવાઈ હુમલા કર્યા
    • ICC policy થી ગુસ્સે ભરાયેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો,અફઘાનિસ્તાનનો ટેસ્ટ દરજ્જો પાછો ખેંચવાની હિમાયત કરી રહ્યાં છે
    • શું T20 World Cup પહેલા સૂર્યકુમાર યાદવને દૂર કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી ?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સરહદી જિલ્લામાં ફરી વાગશે સાયરન, રાત્રે બ્લેકઆઉટ થશે: 2 રાજયોમાં સિવિલ ડિફેન્સ Mock Drill
    રાષ્ટ્રીય

    સરહદી જિલ્લામાં ફરી વાગશે સાયરન, રાત્રે બ્લેકઆઉટ થશે: 2 રાજયોમાં સિવિલ ડિફેન્સ Mock Drill

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu and Kashmir તા.23
    ભારતની પશ્ચિમી સરહદો પર ફરી એકવાર સૈન્ય અને વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ કરવામાં આવી રહી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં મોટા પાયે ‘બ્લેકઆઉટ’ અને ‘એર રેડ’ જેવી સ્થિતિનો સામનો કરવા માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.

    22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર યથાવત છે…’.  સેનાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત વિરુદ્ધ કરાયેલા કોઈપણ કૃત્યનો હિસાબ ચોક્કસપણે લેવામાં આવશે.

    રાજ્યના તમામ જિલ્લાઓમાં રાત્રે 8 વાગ્યે હાઈ-લો પિચ સાયરન વગાડવામાં આવશે અને નિર્ધારિત વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. લુધિયાણા અને ફરીદકોટ જેવા શહેરોમાં NDRF અને પોલીસ દ્વારા બચાવ કામગીરીનું રિહર્સલ કરાશે.

    કિશ્તવાડમાં 23 એપ્રિલે ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એર રેડ ડ્રિલ યોજાશે. રામબનમાં CRPF દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરોની સુરક્ષા માટે ખાસ મોક ડ્રિલ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે ,ગયા વર્ષે 7 મે 2025ના રોજ જ્યારે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું, તે પહેલા પણ સરહદી વિસ્તારોમાં આ જ પ્રકારની મોક ડ્રિલ કરવામાં આવી હતી. તે સમયે ભારતે PoJK માં ઘૂસીને 9 આતંકી લોન્ચપેડ્સ તબાહ કર્યા હતા અને પાકિસ્તાનના 9 એરબેઝને નુકસાન પહોંચાડ્યું હતું

    Civil defense Jammu and Kashmir mock drill in 2 states Sirens will sound again
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan: પીઓકેમાં ચાર નેતાઓ સામે ધરપકડ વોરંટ જારી, ૧ કરોડ રૂપિયાનું ઈનામ

    June 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર US-Iran તણાવ વધી રહ્યો છે, યુએસ સેનાએ કેશમ ટાપુ પર છ હવાઈ હુમલા કર્યા

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    ધારાસભ્યો અને સાંસદો પછી TMC પોતાનું દિલ્હી કાર્યાલય ગુમાવી શકે છે

    June 10, 2026
    અન્ય રાજ્યો

    નીતિશ કુમારનો પુત્ર નિશાંત એન્જિનિયર નથી પણ ૧૨મું ધોરણ પાસ છે,RJD

    June 10, 2026
    રાષ્ટ્રીય

    જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને નિષ્ઠા સાથે સતત કામ કરે છે તે જ લોકોનો વિશ્વાસ મેળવે છે PM Narendra Modi

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા

    June 10, 2026

    baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ

    June 10, 2026

    ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ

    June 10, 2026

    Anil Kapoor એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે

    June 10, 2026

    Pakistan: પીઓકેમાં ચાર નેતાઓ સામે ધરપકડ વોરંટ જારી, ૧ કરોડ રૂપિયાનું ઈનામ

    June 10, 2026

    Hormuz સ્ટ્રેટ પર US-Iran તણાવ વધી રહ્યો છે, યુએસ સેનાએ કેશમ ટાપુ પર છ હવાઈ હુમલા કર્યા

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા

    June 10, 2026

    baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ

    June 10, 2026

    ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.