Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump
    • Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું
    • પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી
    • લોકો નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે, ૧૬ વર્ષ જૂના કેસમાં રાહત મળ્યા બાદ Shekhar Suman
    • Ram Teri Ganga Mailiની નાયિકા મંદાકિનીએ એક બૌદ્ધ સાધુ સાથે લગ્ન કર્યા
    • વાસ્તવિક’Padman’ મુરુગનાથમ નોબેલ શાંતિ પુરસ્કારની દોડમાં છે, જેણે મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે
    • KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી
    • Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trump પાસે અસંભવ મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી
    આંતરરાષ્ટ્રીય

    Trump પાસે અસંભવ મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈરાને ૪૭ વર્ષ સુધી માનવતા પ્રત્યે કરેલા કૃત્યોની પૂરતી કિંમત ચૂકવી નથી : તહેરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવવાનો ટ્રમ્પનો સંકેત

    Washington , તા.૪

    દુબઈ/વોશિંગ્ટનઃ ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈસ્લામિક ગણરાજ્ય સાથે ‘અસંભવ’ મિલિટ્રી ઓપરેશન અથવા સમજૂતી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાનો દાવો કર્યો હતો. આ સાથે ઈરાને અમેરિકાને ૩૦ દિવસના યુદ્ધવિરામનો ૧૪ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવની સમીક્ષા કરવાની સાથે તે સ્વીકૃત નહીં હોય તેવા પણ સંકેત આપ્યા હતા. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ઈરાને ૪૭ વર્ષ સુધી કરેલા કૃત્યોની હજુ સુધી યોગ્ય કિંમત ચૂકવી નથી. આ નિવેદને ફરી યુદ્ધ ભડકવાની આશંકા ઊભી કરી છે.મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ ઈરાન સામે શરૂ કરેલું યુદ્ધ ૮ એપ્રિલથી અટકેલું છે. ત્યાર પછી પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો નિષ્ફળ પ્રયત્ન થઈ ગયો છે. આ સિવાય ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર નાકાબંધી સામે અમેરિકાએ ઈરાનના બંદરો પર નાકાબંધી કરેલી છે. આ સામ-સામી નાકાબંધી વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા થઈ શકી નથી અને ત્યારથી અમેરિકા અને ઈરાન ધાક-ધમકી વચ્ચે પરસ્પર શાંતિ પ્રસ્તાવો આપી રહ્યા છે.ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાસે યુદ્ધવિરામ અંગે નિર્ણય લેવાનો સમય ઘટી ગયો છે. તેમણે આ માટે ચીન, રશિયા અને યુરોપના વલણમાં આવેલા ફેરફાર ટાંક્યા હતા. આ સાથે ઈરાને પ્રમુખ ટ્રમ્પને ૧૪ સૂત્રોનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. ઈરાને કહ્યું, બંને પક્ષો વચ્ચે પેન્ડિંગ મુદ્દાનો ૩૦ દિવસમાં ઉકેલ આવવો જોઈએ અને યુદ્ધવિરામને લંબાવવાના બદલે યુદ્ધ સમાપ્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ. તહેરાનના પ્રસ્તાવમાં ઈરાનની સરહદેથી અમેરિકન સૈન્ય દળોને પાછા હટાવવા, નાકાબંધી દૂર કરવી, ઈરાનની જપ્ત સંપત્તિઓને મુક્ત કરાવવી અને પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે.  સાથે લેબનોન સહિત બધા જ મોરચા પર યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝની ખાડી માટે એક નવા તંત્ર પર સહમતીનો પણ ઉલ્લેખ કરાયો હતો.હોર્મુઝની ખાડીમાં ઈરાનના બંદરો પર અમેરિકાની નાકાબંધીના કારણે ઈરાનનું ચલણ રિયાલ સતત બીજા દિવસે રવિવારે યુએસ ડોલર સામે વધુ નબળું થયું હતું. તહેરાનના મુખ્ય ચલણ એક્સચેન્જ પર રિયાલ ડોલર સામે ૧૮.૪૦ લાખના નવા તળીયે ટ્રેડ થયો હતો. આગામી દિવસોમાં રિયાલમાં વધુ કડાકાની આશંકા છે.  ઈરાનના પ્રસ્તાવ અંગે ટ્રમ્પે કહ્યું કે તેઓ તેની સમીક્ષા કરશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તેવી શક્યતા ઓછી છે. ઈરાને છેલ્લા ૪૭ વર્ષમાં માનવતા અને દુનિયા સાથે કરેલા કૃત્યો માટે હજુ સુધી પર્યાપ્ત કિંમત ચૂકવી નથી. ફ્લોરિડામાં એરફોર્સ વનમાં સવાર થતા પહેલા ટ્રમ્પે કહ્યું, ઈરાનનો ૧૪ સૂત્રીય પ્રસ્તાવ તેમણે હજુ જોયો નથી. તેઓ તેની સમીક્ષા કરશે.

    Donal Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026
    મુખ્ય સમાચાર

    Ayodhya દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત

    May 4, 2026
    ગુજરાત

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026
    રાષ્ટ્રીય

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026
    ગુજરાત

    ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026

    લોકો નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે, ૧૬ વર્ષ જૂના કેસમાં રાહત મળ્યા બાદ Shekhar Suman

    May 4, 2026

    Ram Teri Ganga Mailiની નાયિકા મંદાકિનીએ એક બૌદ્ધ સાધુ સાથે લગ્ન કર્યા

    May 4, 2026

    વાસ્તવિક’Padman’ મુરુગનાથમ નોબેલ શાંતિ પુરસ્કારની દોડમાં છે, જેણે મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump

    May 4, 2026

    Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું

    May 4, 2026

    પાવર સ્ટાર Pawan Singh સાથે બ્રેકઅપ થયા પછી અક્ષરા સિંહ ફરીથી પ્રેમમાં પડી

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.