Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત
    • China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત
    • Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ
    • Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે
    • ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!
    • West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ
    • પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi
    • Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPLની પ્રથમ વિકેટ ઝડપ્યા બાદ ખેલાડીએ ખિસ્સામાંથી કાઢી ચિઠ્ઠી
    ખેલ જગત

    IPLની પ્રથમ વિકેટ ઝડપ્યા બાદ ખેલાડીએ ખિસ્સામાંથી કાઢી ચિઠ્ઠી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,05

    આઈપીએલ 2026માં સોમવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમ એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણનું સાક્ષી બન્યું. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના 33 વરના લેગ સ્પિનર રઘુ શર્માએ પોતાની આઈપીએલ કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. જોકે, વિકેટ કરતાં પણ વધુ ચર્ચા તેની અનોખી ઉજવણીની થઈ રહી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

    વિકેટ લીધા બાદ રઘુ શર્માએ આઈપીએલ 2025માં અભિષેક શર્માએ કરેલી ‘નોટ સેલિબ્રેશન’ની યાદ તાજી કરાવી હતી. રઘુએ તેના ખિસ્સામાંથી એક કાગળનો ટુકડો કાઢ્યો અને મુંબઈના પ્રેક્ષકો સામે ધર્યો. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું:

    “રાધે રાધે… ખૂબ જ પીડાદાયક 15 વર્ષ. ગુરુદેવની દૈવી કૃપાથી આજે તેનો અંત આવ્યો. આ તક આપવા બદલ મુંબઈ ઈન્ડિયન્સનો આભાર. જય શ્રી રામ”

    રઘુ શર્માની આ સફળતા પાછળ દોઢ દાયકાની સખત મહેનત છુપાયેલી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ તે અહીં પર પહોંચ્યો છે. રસપ્રદ વાત એ છે કે, રઘુએ તેની કરિયરની શરૂઆત ફાસ્ટ બોલર તરીકે કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાની શૈલી બદલીને લેગ સ્પિન અપનાવી અને પંજાબની ટીમમાં વાપસી કરી. મુંબઈ ઈન્ડિયન્સે તેને 2025માં રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં લીધો હતો, પરંતુ ત્યારે તેને રમવાની તક મળી નહોતી. 2026ની સીઝનમાં ટીમે તેના પર ભરોસો રાખી તેને રિટેન કર્યો હતો.

    લખનૌ સામેની આ હાઈ-સ્કોરિંગ મેચમાં રઘુએ ડેબ્યુટન્ટ અક્ષત રઘુવંશીને આઉટ કરીને પ્રથમ સફળતા મેળવી હતી. તેણે 4 ઓવરમાં 36 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ઋષભ પંત અને એડન માર્કરામ જેવા આક્રમક બેટર્સ સામે પણ તેણે સંયમિત બોલિંગ કરી હતી. લખનૌએ આપેલા 229 રનના વિશાળ લક્ષ્યાંકને મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા અને રાયન રિકલટનની શાનદાર બેટિંગની મદદથી ચેઝ કરી લીધો હતો.

    IPL - 2026 Leg-spinner Raghu Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    KL Rahul અને વૈભવ સૂર્યવંશીને પાછળ છોડીને અભિષેકે ઓરેન્જ કેપ પાછી મેળવી

    May 4, 2026
    ખેલ જગત

    Punjabના સૂર્યાંશ શેડગેએ શાનદાર બેટિંગ કરી.એક ઓવરમાં ૨૬ રન બનાવ્યા

    May 4, 2026
    ખેલ જગત

    Captain Babar Azam ફાઇનલમાં ગોલ્ડન ડક માટે કેચ થયો હતો, છતાં પેશાવર ઝાલ્મીએ પીએસએલ ૨૦૨૬નો ખિતાબ જીત્યો

    May 4, 2026
    ખેલ જગત

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026
    ખેલ જગત

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026
    ખેલ જગત

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026

    Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે

    May 5, 2026

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.