Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    • Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
    • અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
    • Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ
    • અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા
    • સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું
    • America એ હુમલો કર્યો તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL 2026ની ફાઈનલ મેચ હવે Bengaluruની બદલે રમાશે Ahmedabadમાં
    ખેલ જગત

    IPL 2026ની ફાઈનલ મેચ હવે Bengaluruની બદલે રમાશે Ahmedabadમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2026Updated:May 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.07

    આઈપીએલ 2026ની ફાઈનલ મેચ હવે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નિયમ મુજબ, ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હોવાથી આ મેચ બેંગલુરૂમાં યોજાવાની હતી, પરંતુ હવે તે અમદાવાદમાં 31 મેના રોજ રમાશે.

    આ ફેરફાર પાછળ કાર્યકારી મુશ્કેલીઓ અને બેંગલુરૂમાં ટિકિટોની વહેંચણીને લઈને થયેલો રાજકીય વિવાદ મુખ્ય કારણ માનવામાં આવે છે. બીસીસીઆઈએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, `લોજિસ્ટિક્સ અને કામગીરીના કારણોસર’ પ્લે-ઓફ મેચોના સ્થળો બદલવામાં આવ્યાં છે.

    જોકે, અંદરની વાત મુજબ કર્ણાટકના ધારાસભ્યો (MLAs) માટે ફ્રી ટિકિટો માંગવાના વિવાદે આ નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી છે. આ નિર્ણયને કારણે બેંગલુરૂ હવે ફાઈનલ કે પ્લે-ઓફની એક પણ મેચ યોજી શકશે નહીં.

    શા માટે બેંગલુરૂ પાસેથી યજમાની છીનવાઈ?
    ગયા વર્ષે જ્યારે RCB ચેમ્પિયન બન્યું ત્યારે ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભીડને કારણે થયેલી અરાજકતા અને દુર્ઘટનાને લીધે પણ બેંગલુરૂની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા.

    તાજેતરમાં થયેલા વિવાદની વાત કરીએ તો, કોંગ્રેસનાં ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવરે જાહેરમાં એવી માંગણી કરી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ VIP છે, તેથી તેમને લાઇનમાં ઊભા રાખવાને બદલે ફ્રી ટિકિટ આપવી જોઈએ.

    આ મુદ્દો એટલો વધી ગયો કે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે દખલગીરી કરવી પડી હતી. અંતે સમાધાન તરીકે દરેક ધારાસભ્ય અને સાંસદને 3-3 ફ્રી ટિકિટ આપવાનું નક્કી થયું હતું, પરંતુ આ ખેંચતાણને કારણે બીસીસીઆઈ નારાજ થયું હોવાનું જણાય છે.

    આઈપીએલ 2026  પ્લે-ઓફનું નવું ટાઈમ ટેબલ
    હવે પ્લે-ઓફની મેચો ત્રણ અલગ-અલગ શહેરો – ધર્મશાલા, ચંડીગઢ અને અમદાવાદમાં રમાશેઃ
    ♦ ક્વોલિફાયર 1 : 26 મે – ધર્મશાલા (HPCA સ્ટેડિયમ)
    ♦ એલિમિનેટર : 27 મે – નવું ચંડીગઢ
    ♦ ક્વોલિફાયર 2:  29 મે – નવું ચંડીગઢ
    ♦ ફાઈનલ : 31 મે – અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)

    અત્રે નોંધનીય છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અત્યારે પણ પ્લે-ઓફની રેસમાં મજબૂત છે. તેઓ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. જો RCB ફાઈનલમાં પહોંચશે, તો પણ તેમને હવે પોતાનાં ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે નહીં.

    IPL - 2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું

    May 13, 2026
    ખેલ જગત

    Punjab Kingsની હારથી પ્લેઓફનું ગણિત ખોરવાયું: Delhi Capitalsની શક્યતાઓ અધૂરી

    May 12, 2026
    ખેલ જગત

    Orange cap રેસમાં રસપ્રદ વળાંક: ટોચના પાંચમાં ચાર ભારતીયો સામેલ

    May 12, 2026
    ખેલ જગત

    શ્રેયસ ઐયરે મેચ દરમિયાન Yuzvendra Chahalને એક પણ ઓવર ન નાખવા દેવા પાછળની રણનીતિ પણ જાહેર કરી

    May 12, 2026
    ખેલ જગત

    Rahul Dravid ટીમનો માલિક બન્યો, ફ્રેન્ચાઇઝી પ્રથમ વખત ટી ૨૦ લીગમાં જોવા મળશે

    May 12, 2026
    ખેલ જગત

    RCB ના સ્ટાર ખેલાડી ટિમ ડેવિડને અપમાનજનક હરકતો કરવા બદલ તેની મેચ ફીના ૩૦ ટકા દંડ

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026

    Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ

    May 13, 2026

    અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા

    May 13, 2026

    સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.