Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું

    June 27, 2026

    Jasdanની આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધાયો

    June 27, 2026

    Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું
    • Jasdanની આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધાયો
    • Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા
    • Rajkot: શાપરની ચકચારી અઢી કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : ત્રિપુટી સકંજામાં
    • Amreli ના સાવરકુંડલા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ
    • નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના ૨ સાગરીતો ઝડપાયા
    • મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા
    • ‘India’s Got Talent 2’ ના પહેલા એપિસોડ પર ૫૦ મિલિયન વ્યૂઝ પાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    આંતરરાષ્ટ્રીય

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 13, 2026Updated:May 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક મહિનાથી બદબૂદાર મકાનમાં બંધ પૂર્વ સૈનિકે ગંધ છુપાવવા શરીરમાં છાણ લગાવ્યું

    Beijing, તા.૧૩

    મ્યાંમારમાં સાઈબર ગુનેગારો બેફામ બન્યા છે. અમેરિકા-ચીન જેવા કેટલાય દેશોએ મ્યાંમારની સરકાર પર ભારે દબાણ કર્યું એ પછી અમુક સ્થળોએ રેડ પડી, તેમ છતાં હજુય સાઈબર ક્રાઈમ બેરોકટોક ચાલે છે. એવા જ એક સાઈબર ક્રાઈમના અડ્ડામાં ફસાયેલા ચીનના પૂર્વ સૈનિકની સ્ટોરી ચર્ચામાં છે. યાંગ લેઈ નામનો પૂર્વ સૈનિક લશ્કરી તાલીમના કારણે બચી ગયો હતો અને દેશમાં પાછો ફર્યો હતો.યાંગ લેઈ નામના ચીનના આ પૂર્વ સૈનિકના કહેવા પ્રમાણે તે એક મહિના પહેલાં થાઈલેન્ડમાં એક ૧૦ લોકોના ગુ્રપનું નેતૃત્વ કરતો હતો. તેણે જે ટૂર ઓપરેટરને રોક્યો હતો તેની પાસે કાયદેસર પરવાનગી ન હતી. તેના કારણે બોર્ડર પર સાઈબર ગુનેગારોના સકંજામાં એનું આખું ગુ્રપ આવી ગયું. તેના સહિત ૧૧ લોકોને એક ગુ્રપે ક્રિપ્ટોકરન્સી લઈને બીજા ગુ્રપને વેચી નાખ્યા હતા.સાઈબર ગુનેગારોએ તેમને એક મોટા મકાનમાં એક મહિના સુધી બંધ રાખ્યા. બદબૂદાર સ્થળે તેમની પાસે સાઈબર ક્રાઈમનું કામ કરાવાયું. ખૂબ માર મારવામાં આવતો હતો. ત્યાં બીજા પણ ઘણાં આ રીતે કામ કરે છે અને તેમને વર્ષમાં એક જ વખતમાં ફોનમાં વાત કરવા દેવાય છે તેણે હિંમત કરીને ભાગવાની કોશિશ કરી. મકાનની લગભગ ૧૮-૧૯ ફૂટ દીવાલ તેણે લશ્કરની આકરી તાલીમના કારણે ઓળંગી લીધી, પરંતુ જો તે ભાગી ગયો છે એવી જાણ થાય તો તેની શોધખોળ શરૂ થાય. ડોગ્સની મદદથી ભાળ મેળવવામાં સફળ થાય તો ફરી યાતના આપે. શરીરની ગંધ છુપાવવા માટે તેણે શરીર પર છાણ લગાવ્યું. કલાકો સુધી ભાગતો રહ્યો અને ચીનની સરહદે પહોંચ્યા પછી પણ એક ગાર્ડ સાથે લડીને સરહદમાં પ્રવેશી શક્યો. ફિલ્મની સ્ટોરી જેવું આ એસ્કેપ સાહસ અત્યારે ચીનમાં ચર્ચામાં છે.

    Beijing cybercriminals Myanmar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જો તથા અનામતનો લાભ ન મળેઃ HC

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraine હજારો ડ્રોનથી રશિયા પર અત્યાર સુધીનો મોટો હુમલો કર્યો

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Denmark માં ‘ઇસ્લામીકરણ’રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Beijing ની સૌથી ઊંચી ઈમારત સાથે નાનું વિમાન અથડાતાં અફરાતફરી

    June 27, 2026
    મુખ્ય સમાચાર

    ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો

    June 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    America નો ઈરાન પર મોટો હુમલો, મિસાઈલ-ડ્રોન સાઈટ્‌સને નિશાન બનાવી

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું

    June 27, 2026

    Jasdanની આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધાયો

    June 27, 2026

    Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા

    June 27, 2026

    Rajkot: શાપરની ચકચારી અઢી કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : ત્રિપુટી સકંજામાં

    June 27, 2026

    Amreli ના સાવરકુંડલા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ

    June 27, 2026

    નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના ૨ સાગરીતો ઝડપાયા

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લોધિકાના રાવકી ગામે ગૌચર પર કબ્જો કરી ભુમાફિયાઓએ કારખાનું બનાવ્યું

    June 27, 2026

    Jasdanની આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધાયો

    June 27, 2026

    Rajkot: ગ્રામ્ય પોલીસે ભીમ અગિયારસે જુગારની બાજી ઉધી વાળી,નવ દરોડા

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.