Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી

    May 15, 2026

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી
    • Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ
    • Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે
    • Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ
    • Punjab કિંગ્સનો સતત પાંચમો પરાજય, કેપ્ટન શ્રેયસ ઐયરે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
    • ઘરેલું મેદાન રહ્યું Unlucky… ચાર ટીમોનો રેકોર્ડ રહ્યો અત્યંત ખરાબ
    • Shakira નું કમબેક : ‘વાકા વાકા’ બાદ હવે ‘દાઈ દાઈ’ થી ફિફા વર્લ્ડ કપમાં મચાવશે ધૂમ
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂા. 8 લાખ વળતર ચુકવવાનો હુકમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી
    મનોરંજન

    શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    શાહરુખ ખાને આશરે ચાર કરોડ રુપિયાની કેડિલેક એસ્કેલેડ  એસયુવી આયાત કરી છે. તાજેતરમાં આ કાર મુંબઈના રસ્તાઓ પર દોડતી દેખાઈ હતી.

    આ કાર ભારતમાં વેચાતી નથી. શાહરુખે ખાસ પોતાના માટે તે અમેરિકાથી આયાત કરી છે. અમેરિકાના ધનાઢ્યોની તે માનીતી એસયુવી ગણાય છે.

    આ એસયુવીમાં ૩૬ ઈંચનું કર્વ્ડ ઓએલઈડી ડિસ્પ્લે, ઈન  બિલ્ટ ફ્રિજ, પ્રિમિયમ સાઉન્ડ સિસ્ટમ તથા વેન્ટિલેટેડ મસાજ સીટ સહિતની આધુનિક સગવડો હોવાનું કહેવાય છે.

    શાહરુખે આ કાર પર જંગી આયાત ડયૂટી તથા અન્ય વેરા ચૂકવ્યા હોવાનું કહેવાય છે. બજાર સૂત્રોના મતે શાહરુખને આ કાર ચાર કરોડની ઓનરોડ પ્રાઈઝમાં મળી હોય તે શક્ય છે.  ભારતમાં હાલ આટલી કિંમતની કાર બહુ જુજ છે.

    બોલિવુડ સૂત્રોના જણાવ્યા અનુસાર શાહરુખ પાસે આશરે દસથી વધુ વૈભવી કારોનો કાફલો છે. બુગાટી, રોલ્સ રોયસ, બીએમડબલ્યૂ તથા બેન્ટલી સહિતની અનેક વૈભવી કારો તેના ગેરેજમાં હોવાનું કહેવાય છે.

    Bollywood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026
    મનોરંજન

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026
    મનોરંજન

    Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ

    May 15, 2026
    ખેલ જગત

    Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ

    May 14, 2026
    મનોરંજન

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026
    મનોરંજન

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026

    Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ

    May 15, 2026

    Punjab કિંગ્સનો સતત પાંચમો પરાજય, કેપ્ટન શ્રેયસ ઐયરે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો

    May 15, 2026

    ઘરેલું મેદાન રહ્યું Unlucky… ચાર ટીમોનો રેકોર્ડ રહ્યો અત્યંત ખરાબ

    May 15, 2026

    Shakira નું કમબેક : ‘વાકા વાકા’ બાદ હવે ‘દાઈ દાઈ’ થી ફિફા વર્લ્ડ કપમાં મચાવશે ધૂમ

    May 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026

    Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ

    May 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.