Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026

    Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત

    June 10, 2026

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    • India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા
    • Modi ની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા
    • Mathura ના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ
    • પાક.ની Afghanistanમાં `બહાદુરી’ હવાઈ હુમલો કરતા 11 બાળકો સહિત 13ના મોત
    • Monsoon enters Mumbai: 17 રાજ્યોમાં વરસાદી તાંડવની ચેતવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે
    રાષ્ટ્રીય

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.10
    ભારતીય રીઝર્વ બેન્કે બેન્કોમાં જમા રકમ પર મળનારા વ્યાજને પારદર્શી બનાવવા માટે એક મુસદ્દાનું માળખુ રજૂ કર્યું છે. આ નવો નિયમ આવ્યા બાદ બેન્ક ચૂપચાપ વ્યાજના દરોમાં ફેરફાર નહીં કરી શકે. બધી બેન્કોએ દરરોજ દિવસની શરૂઆત પહેલા પોતાની વેબસાઇટ પર બધી જમા યોજનાઓના વ્યાજ દરો જાહેર કરવા પડશે.

    કેન્દ્રીય બેન્કે મુસદ્દો (ડ્રાફટ) સુચનો માટે જાહેર કર્યો છે. તેનો ઉદ્દેશ બેન્કોને રૂપિયામાં મળેલ મોટી જમાનો વ્યાજ દર નકકી કરવાની વધુ સ્વતંત્રતા આપવા અને જમા દરોના ખુલાસામાં એકરૂપતા લાવવાનો છે. હિત ધારકો આ મુસદા પર 20 જૂન સુધીમાં પોતાનો મત આપી શકે છે.

    બેન્કો માત્ર એ વ્યાજ દર પર જમા સ્વીકાર કરશે, જે તેમણે વેબસાઇટ પર દેખાડી છે. આથી ગ્રાહકોને વ્યાજ દરોની તુલના કરવામાં સરળતા રહેશે. જે અંતર્ગત બેન્કોને તરલતા કવરેજ પ્રમાણ માપદંડો અંતર્ગત આવનારા ખર્ચના આધારે એક જ જમા શ્રેણીના ગ્રાહકો માટે અલગ વ્યાજ દરોની મંજુરી મળી શકે છે.

    રોકડની જરૂરિયાતના હિસાબે નકકી થશે વ્યાજ
    જો કોઇ બેન્કને પોતાનો વેપાર વધારવા માટે વધુ રોકડની જરૂર પડે તો તે મોટા જનાકર્તાઓને લોભાવવા માટે સામાન્યથી વધુ વ્યાજ દરની ઓફિર કરી શકશે. તેની વિરૂધ્ધ જો કોઇ બેન્ક પાસે અગાઉથી જ પર્યાપ્ત રોકડ મોજૂદ છે તો તે જથ્થાબંધ જમા પર ઓછો વ્યાજ દર પણ આપી શકે છે. જો કે બેન્કરોનું કહેવું છે કે આ પગલાથી જમા મેળવવા પર કોઇ ખાસ અસર નથી જોવા મળતી.

    Bank Interest-Rates RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026
    રાષ્ટ્રીય

    India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Modi ની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા

    June 10, 2026
    અન્ય રાજ્યો

    Mathura ના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ

    June 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાક.ની Afghanistanમાં `બહાદુરી’ હવાઈ હુમલો કરતા 11 બાળકો સહિત 13ના મોત

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026

    Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત

    June 10, 2026

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026

    India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

    June 10, 2026

    Modi ની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા

    June 10, 2026

    Mathura ના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026

    Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત

    June 10, 2026

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.