Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodaraમાં લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવનારી હાઈપ્રોફાઈલ મહિલા રંગેહાથ ઝડપાઈ

    June 10, 2026

    પંડિત નેહરુએ આ દેશને વિકસાવવા માટે કામ કર્યું, જે આજે આખો દેશ જોઈ રહ્યો છે,Sanjay Raut

    June 10, 2026

    Gandhinagar: પાક સુરક્ષા હેતુએ ખેતી કરેલ તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં મહત્વનો સુધારો કરાયો

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodaraમાં લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવનારી હાઈપ્રોફાઈલ મહિલા રંગેહાથ ઝડપાઈ
    • પંડિત નેહરુએ આ દેશને વિકસાવવા માટે કામ કર્યું, જે આજે આખો દેશ જોઈ રહ્યો છે,Sanjay Raut
    • Gandhinagar: પાક સુરક્ષા હેતુએ ખેતી કરેલ તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં મહત્વનો સુધારો કરાયો
    • સોનિયા-મમતા બેઠક બાદ, Rahul and Abhishek Banerjee એ મહત્વપૂર્ણ બેઠક કરી
    • CBI એે ૫૦૦૦ કરોડના નકલી દવા કૌભાંડ સાથે જોડાયેલા એક મોટા ભ્રષ્ટાચાર નેટવર્કનો પર્દાફાશ કર્યો
    • Ahmedabadમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે ચાર યુવાનો સાથે ૯૮.૧૫ લાખની ઠગાઈ
    • Anil Ambani ને વચગાળાનું રક્ષણ મળ્યું, બ્લેક મની એક્ટ હેઠળ કાર્યવાહી પર રોક
    • Chhota Udepurના ક્વાંટના ખાટિયાવાંટ ગામે બોલાચાલી બાદ ભાઈએ ભાઈની હત્યા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Anil Kapoor એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે
    મનોરંજન

    Anil Kapoor એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ પહેલાં શાહરુખનો ગેમ શો ૨૦૦૮માં આવ્યો હતો અને તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી
    Mumbai, તા.૧૦
    શાહરુખે લગભગ ૧૬ વર્ષ પહેલાં એક ક્વિઝ શો હોસ્ટ કર્યો હતો, જેનું નામ હતું, ‘ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હૈ?’. એવા અહેવાલો છે કે સ્ટાર પ્લસ નેટવર્ક લાંબા સમય પછી એક એવો રિયાલિટી શો બનાવશે, જે બિગ બોસ અને લાફ્ટર શેફ્સ જેવા શોને ટક્કર આપશે.
    આ શોથી લાંબા સમય પછી સ્ટાર નેટવર્ક ફરી રિયાલિટી નોન ફિક્શન શોના જોનરમાં પાછું ફરી રહ્યું છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનિલ કપૂર આ શોના સંચાલક તરીકે પહેલી પસંદ છે. પ્રોડક્શન ટીમ બહુ જલ્દી તેમની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવાની તૈયારી કરી રહી છે અને તેમની સાથે એક મોટા પાયાનું પ્રોમો શૂટ પણ શીડ્યુલ થઈ શકે છે, જેથી શોનું પ્રમોશન શરૂ કરી શકાય.અન્ય લાંબા સમયથી ચાલતા રિયાલિટી શોથી અલગ આ એવો શો હશે, જેમાં દર અઠવાડિયે નવા પાર્ટીસિપન્ટ્‌સ જોવા મળશે. તેનું માળખું એપિસોડ મુજબ બદલાશે અને તેમાં દર્શકોને સતત કશુંક નવું જોવા મળશે. દર અઠવાડિયે નવી સ્ટોરી, નવી ચેલેન્જ અને નવી ગેમ્સ જોવા મળશે. આ પહેલાં શાહરુખનો ગેમ શો ૨૦૦૮માં આવ્યો હતો અને તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. હાલ એક તરફ અક્ષય કુમારનો ગેમ શો આવે છે અને સમયાંતરે અમિતાભ બચ્ચન સાથે કેબીસીની નવી સીઝન પણ આવ્યા કરે છે, ત્યારે સ્ટાર નેટવર્કનો શો શું નવું લાવશે અને કેટલો ચાલશે તે જોવાનું રહ્યું.

    Anil Kapoor host a TV reality show
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    જ્યારે Amitabh Bachchan ની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો

    June 10, 2026
    મનોરંજન

    Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા

    June 10, 2026
    મનોરંજન

    baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ

    June 10, 2026
    મનોરંજન

    ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ

    June 10, 2026
    મનોરંજન

    ‘Bigg Boss 20’ ની તૈયારીઓ શરૂ, સલમાન ખાન શો હોસ્ટ કરશે; સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થશે

    June 10, 2026
    મનોરંજન

    CM Rekha Gupta એ Kangana Ranaut ની ’ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મની પ્રશંસા કરી, દિલ્હીમાં તેને કરમુક્ત જાહેર કરી

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodaraમાં લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવનારી હાઈપ્રોફાઈલ મહિલા રંગેહાથ ઝડપાઈ

    June 10, 2026

    પંડિત નેહરુએ આ દેશને વિકસાવવા માટે કામ કર્યું, જે આજે આખો દેશ જોઈ રહ્યો છે,Sanjay Raut

    June 10, 2026

    Gandhinagar: પાક સુરક્ષા હેતુએ ખેતી કરેલ તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં મહત્વનો સુધારો કરાયો

    June 10, 2026

    સોનિયા-મમતા બેઠક બાદ, Rahul and Abhishek Banerjee એ મહત્વપૂર્ણ બેઠક કરી

    June 10, 2026

    CBI એે ૫૦૦૦ કરોડના નકલી દવા કૌભાંડ સાથે જોડાયેલા એક મોટા ભ્રષ્ટાચાર નેટવર્કનો પર્દાફાશ કર્યો

    June 10, 2026

    Ahmedabadમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે ચાર યુવાનો સાથે ૯૮.૧૫ લાખની ઠગાઈ

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodaraમાં લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવનારી હાઈપ્રોફાઈલ મહિલા રંગેહાથ ઝડપાઈ

    June 10, 2026

    પંડિત નેહરુએ આ દેશને વિકસાવવા માટે કામ કર્યું, જે આજે આખો દેશ જોઈ રહ્યો છે,Sanjay Raut

    June 10, 2026

    Gandhinagar: પાક સુરક્ષા હેતુએ ખેતી કરેલ તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં મહત્વનો સુધારો કરાયો

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.