Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!
    • Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી
    • Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
    • ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ
    • ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ
    • મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત
    • Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા
    • Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા
    સુરત

    Surat: કાજલ હિંદુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧૧

    Suratમાં નાસિરનગર ડિમોલિશન વિવાદને લઈને હિંદુવાદી નેતા કાજલ હિંદુસ્તાની અને ધારાસભ્ય વિનુ મોરડિયા સામસામે આવી ગયા છે. કાજલ હિંદુસ્તાનીએ આ મુદ્દે વહીવટીતંત્રની કામગીરીને યોગ્ય ગણાવીને તેની સામે સવાલ ઉઠાવનારા ધારાસભ્ય વિનુ મોરડિયાને ઘૂસણખોરોના સમર્થક ગણાવી કઠેડામાં મૂકી દીધા છે. તેની સામે વિનુ મોરડિયાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે બહેનને આખી વાતની પૂરેપૂરી જાણકારી લાગતી નથી. અહીં તો નગરપાલિકાએ આખી પ્રક્રિયા યોગ્ય રીતે હાથ કેમ ન ધરી અને કાચુ ક્યાં કાપ્યુ તેની વાત છે. તેઓએ ક્યાં તો ડિમોલિશન કરવાનું હતું અથવા તો કરવાનું ન હતુ. હવે જો ડિમોલિશન કરવા માટે તેમની પાસે જરૂરી કાયદાકીય સમર્થન જ ન હોય તો પછી તેઓ ડિમોલિશન કઈ રીતે કરી શકે. જો પૂરતું કાયદાકીય સમર્થન હોય તો પછી તો કામ પૂરુ જ કરવુ પડેને. આજે કોર્પોરેશનની આ અધૂરી કાર્યવાહીના કારણે આખો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે.

    સુરતના નાસિરનગરમાં ગેરકાયદેસર રીતે તોડી પાડવાનો બનાવ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જ્યારે અગ્રણી હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાની આ વિવાદમાં જોડાયા છે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર સુરતના કતારગામના ભાજપ ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને નિશાન બનાવતી એક પોસ્ટ શેર કરી છે.

    કાજલ હિન્દુસ્તાનીએ બે અલગ-અલગ વીડિયો શેર કરીને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. એક ટિ્‌વટમાં, તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે સુરત વહીવટીતંત્રે ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે બુલડોઝર ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે ધારાસભ્ય પોતે અતિક્રમણ કરનારાઓના સમર્થનમાં બહાર આવ્યા હતા. કાજલ હિન્દુસ્તાનીએ વધુમાં લખ્યું છે કે ધારાસભ્ય ફક્ત બુલડોઝર ઓપરેશન કરનારા સરકારી અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જે ખોટું છે. બીજા વીડિયોમાં, કાજલે જમીનના મૂળ માલિક, એક વૃદ્ધ વ્યક્તિનું દુઃખ વ્યક્ત કર્યું, અને દાવો કર્યો કે સરકારે શાળાના નિર્માણ માટે જમીન આપી હતી, પરંતુ તેના બદલે, ત્યાં ૫૦૦ થી વધુ ગેરકાયદેસર ઝૂંપડા બનાવવામાં આવ્યા હતા. કાજલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને ધારાસભ્ય વિનુ મોરડિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી.

    એક તરફ, ધારાસભ્ય વિનુ મોરડિયા અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં બોલી રહ્યા છે અને તપાસની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ, કાજલ હિન્દુસ્તાની આ કાર્યવાહીને ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટેની યોગ્ય પ્રક્રિયા ગણાવી રહ્યા છે. આ સંઘર્ષે રાજકીય ગરમાવો વધાર્યો છે, કારણ કે એક જ પક્ષના નેતા અને અન્ય હિન્દુ નેતા વચ્ચેના આ વિરોધાભાસી વલણને કારણે પણ અધિકારીઓ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ

    June 11, 2026
    સુરત

    Sumul Dairyની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો, જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ થતાં વિવાદ

    June 10, 2026
    અમદાવાદ

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    June 10, 2026
    સુરત

    સુરત: Sumul Dairy ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, ૧૫ જુલાઈએ મતદાન થશે

    June 9, 2026
    સુરત

    ડાયમંડ સિટી Surat શહેર બન્યું ક્રાઈમ સિટી, છેલ્લાં ૫ મહિનામાં ભાજપના નેતા સહિત ૫૦ લોકોની હત્યા

    June 9, 2026
    સુરત

    Suratમાં સંબંધીએ સંબંધીની જ હત્યા કરી દીધી, પારિવારિક વિવાદમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026

    ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

    June 11, 2026

    ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

    June 11, 2026

    મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.