Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ

    June 18, 2026

    Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન

    June 18, 2026

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ
    • Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન
    • ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું
    • Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
    • America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free
    • End of war! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો
    • ઉદ્ધવ જૂથના છ સાંસદોએ શિંદેને તેમના નેતા તરીકે સ્વીકાર્યા, બધાની નજર Lok Sabha Speaker પર
    • હાથમાં આરતી થાળી અને પુજારી ઘંટ વગાડી, મુખ્યમંત્રી Omar Abdullah એ ખીર ભવાની મંદિરમાં પૂજા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં કડીયાકામ દરમિયાન પડેલા સિમેન્ટ-કાંકરી મુદ્દે પડોશીઓ વચ્ચે મારામારી
    જામનગર

    Jamnagarમાં કડીયાકામ દરમિયાન પડેલા સિમેન્ટ-કાંકરી મુદ્દે પડોશીઓ વચ્ચે મારામારી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહિલાના માથામાં છરી અને પથ્થરથી હુમલો, ૮થી ૧૦ ટાંકા આવ્યા; પતિને પણ ઇજા ,પોલીસ ફરિયાદ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૮

    Jamnagar શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કડીયાકામ દરમિયાન પડેલા સિમેન્ટ અને કાંકરીના મુદ્દે પડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે. બનાવમાં એક મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ૮થી ૧૦ ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે તેમના પતિને પણ ઇજા પહોંચી હતી.પોલીસ ફરિયાદ મુજબ, દિગ્વિજય પ્લોટ-૫૮, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલી વિસ્તારમાં રહેતી નિકીતાબેન રોહિતભાઈ નંદા (ઉ.વ. ૨૨)ના ઘરે કડીયાકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સિમેન્ટ અને કાંકરીનો કચરો પડોશીના ઘર તરફ જતો હોવાથી પડોશમાં રહેતા જશોદાબેન જગદીશભાઈ નંદાએ કારીગરો સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો.

    બાદમાં નિકીતાબેન સ્થળ પર પહોંચતા તેમની સાથે પણ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ નિકીતાબેનના વાળ પકડી તેમને નીચે પછાડી દીધા હતા અને મારકૂટ કરી હતી. ત્યારબાદ છરી અને પથ્થર વડે માથામાં હુમલો કરતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમના માથામાં ૮થી ૧૦ ટાંકા લેવા પડ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.બનાવ દરમિયાન નિકીતાબેનના પતિ રોહિતભાઈ નંદા વચ્ચે પડી પત્નીને બચાવવા જતા આરોપી જગદીશભાઈએ પથ્થરનો ઘા મારી ઇજા પહોંચાડી હતી તેમજ છરીનો ઘા કરતાં તેમના જમણા પગમાં છરકો થયો હતો.આ દરમિયાન સચીન જગદીશભાઈ નંદા પણ સ્થળ પર આવી ફરીયાદી અને તેમના પતિને ગાળાગાળી કરી ધમકીઓ આપી હતી. આરોપીઓએ એકબીજાની મદદગારીથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    આ બનાવ અંગે સિટી ’સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જગદીશભાઈ રમણીકભાઈ નંદા, જશોદાબેન જગદીશભાઈ નંદા અને સચીન જગદીશભાઈ નંદા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026
    જામનગર

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    જામનગર

    Jamnagarનાં બ્રાસપાર્ટના ઉદ્યોગપતીના સગીર પુત્રના અપહરણ, ખંડણી તથા ખૂનના આરોપીને આજીવન કારાવાસ તથા દંડ

    June 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર પંથકમાં પેટ્રોલ પંપે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવક પર લોખંડના પાઇપથી હુમલો

    June 18, 2026
    જામનગર

    Jamnagarમાં શ્રમિક યુવાને આર્થિક સંકળામણથી જીવન ટૂંકાવ્યું

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ

    June 18, 2026

    Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન

    June 18, 2026

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026

    Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

    June 18, 2026

    America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free

    June 18, 2026

    End of war! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લાઈવ મેચના કેમેરા અને Broadcasting system Hack થઈ જતા દોડધામ

    June 18, 2026

    Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન

    June 18, 2026

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.