Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ

    June 27, 2026

    Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો

    June 27, 2026

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ
    • Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો
    • Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો
    • ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi
    • Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ
    • જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત
    • કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav
    • જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»હવે Actress Kriti Sanon ને નેપોટિઝમ અંગે કાઢી ભડાસ
    મનોરંજન

    હવે Actress Kriti Sanon ને નેપોટિઝમ અંગે કાઢી ભડાસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારકિડને શરૂઆતથી જ કેટલાક ફાયદાઓ મળવાનું ચાલું થઈ જાય છે

    Mumbai, તા.૨૭

    બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ એક્ટ્રેસ કૃતિ સેનને કોકટેલ-૨ ફિલ્મથી પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં તેનો બિકિની અવતાર જોવા મળ્યો છે. આ અવતાર જોઈને ફેન્સ એની ફિટનેસ અને ફીગરના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં એના પાત્રની નોંધ લેવાઈ રહી છે અને લોકો એની એક્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે. એક એક ળેમમાં એને એક્સપ્રેશનને દાદ આપી રહ્યા છે. બોલિવૂડમાં જે મુદ્દાની સૌથી વધારે ચર્ચા થાય છે એવા નેપોટિઝમ અંગે તેણે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. કૃતિએ કોઈનું નામ લીધા વગર એ વાત કહી દીધી જેના પર લોકોને પણ આશ્ચર્ય થયું છે. કૃતિએ કહ્યું હતું કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારકિડને શરૂઆતથી જ કેટલાક ફાયદાઓ મળવાનું ચાલું થઈ જાય છે. એ પછી કોઈ ન્કેક્શનની વાત હોય કે કોઈ ચાન્સ મળવાની વાત હોય..જે લોકો ફિલ્મી બેગ્રાઉન્ડમાંથી આવતા નથી, તેઓ શરૂઆતના તબક્કામાં પોતાની જાતને સાબિત કરી શકતા નથી તો એને ઈન્ડસ્ટ્રીમાંથી બાહર કરી દેવામાં આવે છે. પછી લોકો એને ભૂલી જાય છે. કૃતિ સેનન એક આઉટસાઈડર એક્ટ્રેસ છે. તેણે પોતાના ટેલેન્ટના દમ પર અને મહેનતના દમ પ ફિલ્મો કરી છે.ઈન્ડસ્ટ્રમાં પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાના કામથી ખુદને સાબિત કર્યા છે. ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. મને એ લોકોથી સૌથી વધારે પરેશાની છે જે વગર કંઈ કર્યે અને ખુદને સાબિત કર્યા વગર જ વર્ષોથી ચાન્સ મેળવી રહ્યા છે. ઘણીવાર એવું થાય છે કે, જ્યારે કોઈ ફિલ્મને લઈને કોઈ આઉટસાઈડરનો વિચાર કરવામાં આવે છે તો એ રોલ પણ કોઈ સ્ટારકિડને મળી જાય છે. મારી કોઈ સમસ્યા સ્ટારકિડ સાથે નથી.બિલકુલ નથી.જે વ્યક્તિઓ પોતાના ટેલેન્ટના દમ પર અને આવડતના દમ પોતાની જાતને સાબિત કરી બતાવી એની સામે મારો કોઈ વિરોધ જ નથી. ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટારકિડ છે જે ખરેખર સારૂ કામ કરે છે અને ઘણા સારા કલાકાર બન્યા છે.એમના એ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, ખરેખર સ્ટારકિડને ઈન્ડસ્ટ્રીમાં ફાયદો મળે છે અને ચાન્સ પણ વધારે મળે છે. ઘણા લોકો એવું માને છે કે, દુનિયામાં ટેલેન્ટ અને મહેનત જ સર્વસ્વ છે. કૃતિનું નિવેદન સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચામાં છે. દરેક એની આ વાત પર રીએક્શન આપી રહ્યા છે. કૃતિએ આ વાત એવા સમયે કરી છે જ્યારે એની ફિલ્મ જોરશોરથી કમાણી કરી રહી છે. કોકટેલ-૨ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. કોકટેલ-૨માં એને એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. શાહિદ કપૂર સાથે એનું ટ્યુનિંગ એકદમ મેચિંગ વાળું હોય એવું બતાવાયું છે. જોકે કૃતિનો આ અલગ અવતાર ખરેખર ફેન્સને પસંદ આવી રહ્યો છે. ખાસ કરીને આ ફિલ્મ માટે કૃતિએ ઘણીબધી મહેનત કરી છે. ફીટનેસ માટે કામ કર્યું છે. કલાકો સુધી ભૂખ્યા રહીને શુટિંગ પણ કરેલું છે. આ ફિલ્મ  બાદ તેણે થોડો બ્રેક લીધો હોય એવું ફેન્સ માની રહ્યા છે.

    Actress Kriti Sanon Nepotism
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘India’s Got Talent 2’ ના પહેલા એપિસોડ પર ૫૦ મિલિયન વ્યૂઝ પાર

    June 27, 2026
    મનોરંજન

    બોલિવૂડ અભિનેત્રી Kangana Ranaut એ કેતનના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

    June 27, 2026
    મનોરંજન

    હું હજુ સિંગલ છું, હજુ સુશાંતના મૃત્યુના ટ્રોમામાં છું : Rhea Chakraborty

    June 27, 2026
    મનોરંજન

    Ajay Devgn નો ‘ચૌહાન’માં ‘જુમ્મા ચુમ્મા’ સાથે ખુંખાર અંદાજ

    June 27, 2026
    મનોરંજન

    Saif Ali Khan અને Farhan Akhta ૨૫ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે

    June 27, 2026
    મનોરંજન

    તારક મહેતા ફેમ actress Munmun Dutta લગ્ન નહીં કરે?

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ

    June 27, 2026

    Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો

    June 27, 2026

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026

    જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ

    June 27, 2026

    Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો

    June 27, 2026

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.