Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો
    • ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi
    • Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ
    • જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત
    • કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav
    • જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે
    • ધારાસભ્યો ભલે ગયા હોય, પરંતુ શિવસેના મજબૂત છે, શિવસેના યુબીટીના વડા Uddhav Thackeray
    • Maharashtra ના થાણેમાં પરીક્ષા પહેલા ટીઇટી પેપર લીક, પરીક્ષા રદ; કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»બોલિવૂડ અભિનેત્રી Kangana Ranaut એ કેતનના મોત પર દુઃખ વ્યક્ત કર્યું
    મનોરંજન

    બોલિવૂડ અભિનેત્રી Kangana Ranaut એ કેતનના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કંગના રનૌતના તાજેતરમાં જ આવેલી પોતાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’માં જોવા મળી હતી

    Mumbai, તા.૨૭

    કેતન અગ્રવાલના મર્ડર કેસની અત્યારે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે ટ્રેકિંગ દરમિયાન પડી જવાને કારણે કેતન અકસ્માતનો ભોગ બન્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં જે સત્ય સામે આવ્યું તેણે સૌને હચમચાવી દીધા છે. હવે આ કેસ અકસ્માતમાંથી બદલાઈને હત્યાના ષડયંત્રમાં ફેરવાઈ ગયો છે. પોલીસ રિપોટ્‌ર્સનું માનીએ તો, કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત બોયળેન્ડ ચેતન ચૌધરી પર કેતનની મર્ડર પ્લાનિંગ કરવાનો આરોપ છે. હાલમાં પોલીસે સતર્કતા દાખવીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તે પોલીસ રિમાન્ડ પર છે. આ કેસે ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા જગાવી દીધી છે, જેના પર હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ ખુલીને પોતાની વાત મૂકી છે.કંગના રનૌતે આ સંવેદનશીલ બાબત પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેણે આરોપી સિયા ગોયલના પિતાનો એક વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે, જેમાં તેમના પિતાની વેદના વ્યક્ત કરતી જોઈ શકાતી હતી. કંગનાએ વીડિયોની સાથે એક લાંબી નોટ લખી અને કહ્યું કે, બાળકોના કરતૂતો અથવા તેના ગુનાઓ માટે તેના માતા-પિતા કે તેના પરિવારને જવાબદાર ઠેરવવા તદ્દન ખોટું છે. કંગનાનું માનવું છે કે આજકાલના સમયમાં તમે માત્ર કોઈનો સારો પરિવાર, ઘર કે સારા માતા-પિતાને જોઈને તે બાળકના સંસ્કારોનો અંદાજો લગાવી શકતા નથી. આજકાલના બાળકો પોતાની અસલી જિંદગી કરતાં આભાસી દુનિયામાં વધુ જીવી રહ્યા છે, જ્યાં તેમના પર પરિવાર કરતાં બહારી વસ્તુઓની અસર વધારે થાય છે.કંગના રનૌતે પોતાની વાતને ઊંડાણપૂર્વક સમજાવતા લખ્યું કે, આજકાલના યુવાનોને કોણ ‘પ્રોગ્રામ’ (નિયંત્રિત) કરી રહ્યું છે, તે જોવું વધુ જરૂરી છે. બાળકો અસલી જિંદગીમાં અથવા તો સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેવી જગ્યાઓ પર કોની સાથે ઉઠે-બેસે છે અને કઈ વસ્તુઓથી પ્રભાવિત થાય છે, તે તેના નિર્ણયો નક્કી કરે છે. કંગના રનૌતે કહ્યું કે માતા-પિતાને આ બાબત માટે દોષી ન ઠેરવી શકાય કારણ કે આજકાલના લોકો બેવડી જિંદગી જીવી રહ્યા છે. તે સમાજની સામે ખૂબ જ વિચારી-સમજીને પોતાની એક સારી અને નકલી ઈમેજ બનાવી રાખે છે, કારણ કે તેઓ એ વાતથી વધુ પરેશાન રહે છે કે લોકો તેમને કેવી નજરે જુએ છે, નહીં કે તેઓ અંદરથી અસલમાં કેવા છે.જો કંગના રનૌત તાજેતરમાં જ આવેલી પોતાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’માં જોવા મળી હતી, જેમાં તેના કામને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે.

    Bollywood actress Kangana Ranaut
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘India’s Got Talent 2’ ના પહેલા એપિસોડ પર ૫૦ મિલિયન વ્યૂઝ પાર

    June 27, 2026
    મનોરંજન

    હવે Actress Kriti Sanon ને નેપોટિઝમ અંગે કાઢી ભડાસ

    June 27, 2026
    મનોરંજન

    હું હજુ સિંગલ છું, હજુ સુશાંતના મૃત્યુના ટ્રોમામાં છું : Rhea Chakraborty

    June 27, 2026
    મનોરંજન

    Ajay Devgn નો ‘ચૌહાન’માં ‘જુમ્મા ચુમ્મા’ સાથે ખુંખાર અંદાજ

    June 27, 2026
    મનોરંજન

    Saif Ali Khan અને Farhan Akhta ૨૫ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે

    June 27, 2026
    મનોરંજન

    તારક મહેતા ફેમ actress Munmun Dutta લગ્ન નહીં કરે?

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026

    જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત

    June 27, 2026

    કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav

    June 27, 2026

    જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.