Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026

    Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

    June 29, 2026

    Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ
    • Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર
    • Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત
    • Colorado-Utah Border પરના જંગલોમાં ભયાનક આગઃ ૩નાં મોત, ૨ ઘાયલ
    • Trump ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો
    • ‘અભિનેતા ન બન્યો હોત તો મેંગ્લોરમાં શિક્ષક હોત’ : Shah Rukh
    • France ના પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીમાં સામેલ થયો Actor Ishaan Khatter
    • ‘પુષ્પા’બાદ Allu Arjun અને Rashmika Mandanna ફરી સાથે દેખાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Somnath બન્યું યાત્રિકોનું પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન ’ઇન્ડિયા ટુડે’ દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત
    સૌરાષ્ટ્ર

    Somnath બન્યું યાત્રિકોનું પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન ’ઇન્ડિયા ટુડે’ દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રભાસ પાટણ (Somnath )તા.૨૯

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ-વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પસંદગીનું અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ભક્તોના આ અવિરત પ્રવાહ અને મંદિરની શ્રેષ્ઠ વ્યવસ્થાપનની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. તાજેતરમાં જ સોમનાથ મંદિરને ’ઇન્ડિયા ટુડે ટૂરિઝમ સર્વે એન્ડ એવોડ્‌ર્સ ૨૦૨૬’ માં ’સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રાસ્થાન’ ના પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યું છે.

    વેકેશન અને અધિક માસમાં ઉમટ્યો માનવ મહેરામણસોમનાથ તીર્થ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તાજેતરમાં આવેલા સળંગ ત્રિ-દિવસીય વેકેશન (રજાઓ) દરમિયાન જ આશરે ૧.૫૦ લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

    આ ઉપરાંત, પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) ના આખરી સપ્તાહમાં, એટલે કે અગિયારસથી લઈને અમાસ સુધી ભક્તોનો અવિરત માનવ મહેરામણ હરિ-હરના દર્શને ઉમટી પડ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, માત્ર આ અંતિમ સપ્તાહ દરમિયાન જ ૩.૭૫ લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું.

    હરિ અને હરનો અદભુત સમન્વયઃઆમ તો પુરુષોત્તમ માસ એટલે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું વિશેષ માહાત્મ્ય ધરાવતો પવિત્ર મહિનો. પરંતુ, આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું છે કે

    અર્થાત્‌? ભગવાન શિવ એ પરમ વૈષ્ણવ છે, અને ભગવાન શ્રીકૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે. ભગવાન વિષ્ણુ શિવના હૃદયમાં વાસ કરે છે અને ભગવાન શિવ વિષ્ણુના હૃદયમાં બિરાજે છે. આ દિવ્ય એકતાને કારણે આ પવિત્ર માસ દરમિયાન હરિ (વિષ્ણુ/કૃષ્ણ) અને હર (શિવ) બંનેના દર્શન, પૂજન અને ભજનનું અનેરું અને વિશેષ માહાત્મ્ય રહેલું છે.

    શાસ્ત્રોમાં અધિક માસ માટે કહેવાયું છે કે આ માસમાં કરેલા પુણ્યકાર્યોનું ફળ પણ અધિક મળે છે. આ વિશેષ ફલશ્રુતિને ધ્યાનમાં રાખીને, દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    શ્રાવણ માસ જેવો જ ભક્તિમય માહોલ આ પુરુષોત્તમ માસ અને તાજેતરની રજાઓમાં સોમનાથ પરિસરમાં જોવા મળ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ માટે દર્શન, પ્રસાદ અને સુરક્ષાની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી પ્રત્યેક ભાવિક શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઈ શકે. ભક્તોની આ અખૂટ શ્રદ્ધા અને તીર્થની શ્રેષ્ઠ વ્યવસ્થાને કારણે જ સોમનાથ આજે ખરા અર્થમાં ’બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન’ સાબિત થયું છે.

    'India Today' Best Spiritual Destination award Somnath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Colorado-Utah Border પરના જંગલોમાં ભયાનક આગઃ ૩નાં મોત, ૨ ઘાયલ

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran વચ્ચે હુમલા બંધ થઈ ગયા છે, આ અઠવાડિયે દોહામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan અફઘાનિસ્તાન સરહદ પર હુમલો કર્યો, ૨૯ લોકો માર્યા ગયા

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026

    Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

    June 29, 2026

    Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત

    June 29, 2026

    Colorado-Utah Border પરના જંગલોમાં ભયાનક આગઃ ૩નાં મોત, ૨ ઘાયલ

    June 29, 2026

    Trump ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો

    June 29, 2026

    ‘અભિનેતા ન બન્યો હોત તો મેંગ્લોરમાં શિક્ષક હોત’ : Shah Rukh

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026

    Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

    June 29, 2026

    Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.