Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 જુલાઈ નું રાશિફળ
    • Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ
    • Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી
    • મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે
    • સોનલ પોતાની દીકરી સિદ્ધિને લઈને અચાનક પિયર કેમ આવતી રહી??
    • બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ
    • Pune કેતન હત્યા કેસમાં નવો વળાંકઃ સિયાના વકીલે ભાઈ સાહિલને ૧૦ કરોડ રૂપિયાની નોટિસ મોકલી
    • Ram Templeમાં દાન ચોરીઃ એસઆઇટીએ ટ્રસ્ટમાં સીઇઓ સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે
    ગુજરાત

    ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એસટી કર્મચારીઓ પોતાના હક અને પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, જેનો સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે

    Gandhinagar,તા.૩૦

    ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ય્જીઇ્‌ઝ્ર)ના હજારો એસટી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે દિવાળી જેવો માહોલ સર્જ્‌યો છે. મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં ૩ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર, કર્મચારીઓને અત્યાર સુધી મળતું ૫૫ ટકા મોંઘવારી ભથ્થું હવે વધીને ૫૮ ટકા થઈ જશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો સુખદ અંત આવતા એસટી કર્મચારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

    રાજ્ય સરકારના આ કલ્યાણકારી નિર્ણયનો સીધો લાભ એસટી નિગમના તમામ પાત્રતા ધરાવતા નાના-મોટા કર્મચારીઓને મળવા જઈ રહ્યો છે. આ જાહેરાતમાં માત્ર ચાલુ મહિનાથી જ વધારો નથી મળવાનો, પરંતુ અગાઉના સમયગાળાની વધારાની રકમનું બાકી નીકળતું એરિયર્સ પણ કર્મચારીઓને રોકડેથી ચૂકવવામાં આવશે.

    સરકારના આ આર્થિક પૅકેજને કારણે એસટી નિગમની તિજોરી પર અંદાજે રૂ. ૨૪ કરોડથી વધુનો વધારાનો વાર્ષિક આર્થિક બોજ પડશે, તેમ છતાં કર્મચારીઓના સુખાકારી માટે સરકારે આ બોજ વહાવવાનું નક્કી કર્યું છે. સરકારના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયના ચોક્કસ અમલીકરણ અને એરિયર્સની ગણતરી અંગેના વિગતવાર આદેશો તેમજ ઠરાવ ટૂંક સમયમાં જ નિગમ દ્વારા જાહેર કરવામાં આવશે.

    સામાન્ય રીતે મોંઘવારી ભથ્થું એ સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને વધતી જતી મોંઘવારી સામે રક્ષણ આપવા અને તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવતું આર્થિક પ્રાવધાન છે, જે દર છ મહિનાની મોંઘવારીના આંકડા અને સાતમા પગાર પંચના ધારાધોરણો મુજબ મૂળ પગાર પર ગણવામાં આવે છે.

    એસટી કર્મચારીઓ પોતાના હક અને પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, જેનો સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ આર્થિક લાભ મળવાથી મોંઘવારીના આ સમયમાં એસટી ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ અને વહીવટી કર્મચારીઓ સહિતના મધ્યમ વર્ગીય પરિવારોને બહુ મોટી આર્થિક રાહત અને મજબૂતાઈ મળશે.

    Gandhinagar ST Corporation employees
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026
    ગુજરાત

    બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026
    અમદાવાદ

    Ahmedabad નવસારી, તાપી, ભરૂચમાં અમરેલી-ઉનામાં ધોધમાર Rain, ગુજરાતમાં ચોમાસાએ સ્પીડ પકડી!

    June 30, 2026
    ગુજરાત

    Gandhinagarમાં સરાજાહેર લોહિયાળ ખેલ, આરટીડીસીમાં ચેરમેન પદની લાલચે ૧.૧૦ કરોડ પડાવ્યા

    June 30, 2026
    રાષ્ટ્રીય

    General Dhiraj Seth બન્યા ભારતીય સેનાના નવા પ્રમુખ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026

    મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે

    June 30, 2026

    સોનલ પોતાની દીકરી સિદ્ધિને લઈને અચાનક પિયર કેમ આવતી રહી??

    June 30, 2026

    બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.