Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે
    • હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ
    • કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત
    • 02 જુલાઈ નું પંચાંગ
    • 02 જુલાઈ નું રાશિફળ
    • America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો
    • Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી
    • તંત્રી લેખ…ભારત અને ફ્રાન્સ સહકારના નવા યુગમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Europe માં ગરમીથી ટ્રામના ટ્રેક પણ વળી ગયા, રોડ પીગળ્યા
    આંતરરાષ્ટ્રીય

    Europe માં ગરમીથી ટ્રામના ટ્રેક પણ વળી ગયા, રોડ પીગળ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરજના તાપથી તપેલા પેનમાં ઇંડા ફોડીને હાફ ફ્રાય બનાવતા લોકોના વીડિયો વાયરલ

    Paris, તા.૧

    યુરોપમાં ગરમી તમામ પ્રકારના રેકોર્ડ તોડી રહી છે, હાલ પરિસ્થિતિ એટલી કફોડી છે કે ડામરના રોડ પીગળી રહ્યા છે, ટ્રામના ટ્રેક બેન્ડ જવા લાગ્યા છે જેથી વાહન વ્યવહાર ઠપ થવા લાગ્યો છે. હાલમાં હજારો લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જ્યારે ૧૩૦૦થી વધુના હીટવેવ, ગરમીથી મોત નિપજ્યા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટમાં મૃતકો અંગે માહિતી આપવામાં આવી છે, જે મુજબ જે ૧૩૦૦થી વધુ લોકો માર્યા ગયા તેમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે, બાળકો લોક કરાયેલી કારમાં માર્યા ગયા છે જ્યારે ગરમીથી રાહત મેળવવા પાણીમાં પડવાથી અનેક યુવાનો માર્યા ગયા છે.પેરિસમાં શબઘરોમાં મોટી સંખ્યામાં મૃતદેહો પડયા છે, અને સુવિધા વધારવી પડી રહી છે. જર્મનીનું તાપમાન ૪૧ ડિગ્રીને પાર જતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઇરલ થઇ રહ્યા છે, જેમાં કેટલાક લોકો ભારે તાપમા તપી ગયેલા વાસણોમાં હાફ ફ્રાય બનાવતા જોવા મળ્યા હતા. કેટલાક વીડિયોમાં વાહનોના ટાયરો પીગળી જતા, કારમાં લગાવેલા પ્લાસ્ટિક પેઇન્ટ, જાહેરમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની કચરા પેટીઓ પીગળવા લાગી છે. એક વીડિયોમાં કેળા આપમેળે જ તેની છાળ છોડીને નીચે પડતા જોવા મળ્યા હતા.

    Europe Paris
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026
    મુખ્ય સમાચાર

    Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં ISIS ના ઠેકાણાઓ પર ડ્રોન વડે હવાઈ હુમલા કરાયા

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Microsoft ના એક જ મહિનામાં ૫૭૦ અબજ ડોલરની માર્કેટકેપ સાફ

    July 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Donalad Trumpના લીધે India-US ના સંબંધો ૩૦ વર્ષના તળિયે

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026

    02 જુલાઈ નું પંચાંગ

    July 1, 2026

    02 જુલાઈ નું રાશિફળ

    July 1, 2026

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે

    July 1, 2026

    હિન્દુઓ માટેની સૌથી પવિત્ર Amarnath Yatra 3 જુલાઈ થી શરુ

    July 1, 2026

    કટોકટીના સમયમાં મળેલી સહાયથી Venezuela ના લોકો ખૂબ જ ખુશ થયા,આભાર, ભારત

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.