Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ

    September 18, 2025

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ
    • Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ
    • Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા
    • CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ
    • બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ
    • Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે
    • રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો
    • 19 સપ્ટેમ્બર નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લીમાર્કેટરિપોર્ટ 
    વ્યાપાર

    MCX વિક્લીમાર્કેટરિપોર્ટ 

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,810 અને ચાંદીમાં રૂ.1,440નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.497 લપસ્યો

    કપાસિયા વોશ તેલ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદાના ભાવમાં એકંદરે ઘટાડોઃ કપાસમાં સુધારોઃ સીસા સિવાયની બિનલોહ ધાતુઓ ઢીલીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,26,370 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1312138.22 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.27 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11થી 17 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 151,28,614 સોદાઓમાં કુલ રૂ.14,38,535.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,26,369.73 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1312138.22 કરોડનો હતો.

    કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,44,351 સોદાઓમાં રૂ.76,905.33 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.75,660ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,210 અને નીચામાં રૂ.75,660ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,810ના ઉછાળા સાથે રૂ.77,107ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,101 ઊછળી રૂ.61,707 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.114 વધી રૂ.7,506ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,706ની તેજી સાથે રૂ.76,540ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.90,592ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.93,143 અને નીચામાં રૂ.89,705ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,440ના ઉછાળા સાથે રૂ.91,744ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,403 ઊછળી રૂ.91,614 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,401 ઊછળી રૂ.91,615 બંધ થયો હતો.

    બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,41,771 સોદાઓમાં રૂ.18,906.4 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.833.00ના ભાવે ખૂલી, રૂ.18.25 ઘટી રૂ.814.10 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.30 ઘટી રૂ.235.20 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.282ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.2.05 ઘટી રૂ.235.70 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.183.20 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.0.50 ઘટી રૂ.281.70 બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,88,868 સોદાઓમાં રૂ.30,527.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,400 અને નીચામાં રૂ.5,836ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.497 ઘટી રૂ.5,897 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.500 ઘટી રૂ.5,894 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.226ના ભાવે ખૂલી, રૂ.26.50 ઘટી રૂ.197.60 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 26.5 ઘટી 197.7 બંધ થયો હતો.

    કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.30.54 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,680ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,680 અને નીચામાં રૂ.1,566ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.8 વધી રૂ.1,623 થયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,820ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,430 અને નીચામાં રૂ.56,620ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.40 ઘટી રૂ.56,910ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.10 ઘટી રૂ.913.60 બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.32,598.89 કરોડનાં 42,718.274 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.44,306.44 કરોડનાં 4,830.170 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,083.52 કરોડનાં 2,16,72,460 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.17,443.94 કરોડનાં 81,35,96,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,285.17 કરોડનાં 95,816 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.545.15 કરોડનાં 29,774 ટન તાંબાના વાયદાઓમાં રૂ.11,459.59 કરોડનાં 1,38,280 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,616.49 કરોડનાં 1,63,523 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.56 કરોડનાં 6,000 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.14.28 કરોડનાં 154.44 ટનનાં કામકાજ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,844.955 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,199.629 ટન, તાંબાના વાયદાઓમાં 31,647.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 20,471 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,844 ટન તથા જસત અને જસત-મિનીમાં 18,201 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 24,08,460 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 7,86,94,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 7,536 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 293.04 ટનના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.27.13 કરોડનાં 286 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 97 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18,843 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,114 અને નીચામાં 18,773 બોલાઈ, 341 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 355 પોઈન્ટ વધી 19,086 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13,12,138.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.59,437.39 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14,687.85 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,39,787.6 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.82,624.72 કરોડનાં કામકાજ થયાં હતાં.

    MCX Weekly Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 18, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 18, 2025
    વ્યાપાર

    ઘટેલા GSTના ભાવ પેકીંગ પર જોવા નહી મળે!

    September 18, 2025
    વ્યાપાર

    Commodity વેપારમાં વિદેશી રોકાણકારોને મંજૂરી અપાશે

    September 18, 2025
    વ્યાપાર

    Stock Market માં `તેજીનો ફેસ્ટીવલ’ શરૂ : સેન્સેકસ 83000ને પાર

    September 18, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ

    September 18, 2025

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025

    CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ

    September 18, 2025

    બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ

    September 18, 2025

    Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ

    September 18, 2025

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.