Rajkot,તા.24
સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા અંતે નવા સ્ટેચ્યુટ મુજબ યુનિ.ની 14માંથી 13 ફેકલ્ટીના ડીનની નિયુકિત કરી દેવામાં આવી છે.જેમાં એજયુકેશન ફેરલ્ટીમાં ડો.નિદિત બારોટ લો ફેકલ્ટીમાં ડો.મયુરસિંહ જાડેજા, આર્ટસમાં ડો.નયનાબેન પટેલ, લાયન્સમાં ડો.કલ્પેશ ગણાત્રા મેડીલીનમાં ડો.જતીન ભટ્ટ, કોમર્સમાં ડો.પ્રિતીબેન ગણાત્રા મેનેજમેન્ટમાં ડો. સંજયભાઈ ભાપાણી,આર્કીટેકચરમાં દેવાંગભાઈ પારેખ હ્યુમેનીટીસ અને સોશ્યલ સાયન્સમાં ડો.પુરોહિત કોમ્પ્યુટર લાયન્સમાં ચંદ્રેશ કુંભારાણા, રૂરલ સ્ટડીગેમાં ડો.નટવરલાલ ઝાટકીયા અને હોમ લાયન્સમાં ડો.દક્ષાબેન મહેતા અને લાઈફ લાયન્સમાં રાહુલ કુંડૂની ડીન તરીકે નિયુકિત કરવામાં આવી છે.હવે તબકકાવાર અલગ-અલગ બોર્ડની રચના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- Karan Johar પણ પર્સનાલિટી રાઈટ્સ માટે હાઈકોર્ટમાં
- Deepika, Allu Arjun ની ફિલ્મનું શૂટિંગ અબુધાબીમાં થશે
- ઓક્ટો. કે નવે.માં Katrina માતા બને તેવી અટકળો
- PCB અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટાઈટલ નહી સ્વીકારીએ Suryakumar Yadav
- ICC Rankings:દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ,બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી
- No handshake વિવાદ: પાકિસ્તાનની મેચના રેફરી બદલાયા
- Indian opener નો જલવો, ODI વર્લ્ડ કપ પહેલા વનડેમાં વર્લ્ડ નંબર-1 બેટર બની
- Team India માટે લકી ચાર્મ છે આ સ્ટાર ખેલાડી Shivam Dube