Morbi તા 6
મોરબી એ ડિવિજન પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલિકા પ્લોટ શેરી નંબર 1 માં આવેલ ગોલ્ડન સેન્ટર પ્રાઇઝ નામની દુકાન પાસે જુગાર રમતા અનિલ સદરૂદિનભાઈ હાજિયાણી (55), સીયાજ રહેમતુલાભાઈ સુરાણી (59) અને શાહબુદ્દીન રહેમતુલ્લાભાઈ સુરાણી (62) રહે બધા મોરબી જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,260 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
Trending
- ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ..
- Junagadh માટે ખુશી ના સમાચાર જૂનાગઢનો હસનાપુર ડેમ છલકાયો
- Ahmedabad: બાકરોલ ગામના ૨૫ લોકો ફસાયા, પાંચનું કરાયું રેસ્ક્યૂ
- Devbhoomi Dwarka વરસાદી માહોલમાં દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર!
- Junagadh:Gujarat માં દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની છેડતી
- Porbandar માં હિટ એન્ડ રનની ઘટનાએ પરિવાર ઉજાડ્યો
- Ahmedabad:દીકરીને કૂતરું કરડ્યું, તો પિતાએ બાઈક સાથે બાંધીને ઢસડીને મારી નાંખ્યું!