Morbi તા 6
મોરબી એ ડિવિજન પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલિકા પ્લોટ શેરી નંબર 1 માં આવેલ ગોલ્ડન સેન્ટર પ્રાઇઝ નામની દુકાન પાસે જુગાર રમતા અનિલ સદરૂદિનભાઈ હાજિયાણી (55), સીયાજ રહેમતુલાભાઈ સુરાણી (59) અને શાહબુદ્દીન રહેમતુલ્લાભાઈ સુરાણી (62) રહે બધા મોરબી જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,260 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
Trending
- રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે
- India માં અબજોપતિઓ વધ્યા : દુનિયામાં છઠ્ઠા ક્રમે
- હીટવેવથી ભારતની GDP ને આંચકો લાગશે : લોકોના મેડીકલ ખર્ચ વધી જશે
- Maruti નું વર્ષ 2025 – 26માં 23.4 લાખ યુનિટનું વિક્રમી ઉત્પાદન
- 42.7 ડિગ્રી સાથે ફરી Rajkot હોટેસ્ટ : અમરેલીમાં 42.5 : ભુજ, અમદાવાદમાં 41 ડિગ્રી
- સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ
- MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં
- ‘કેપ્ટન કૂલ’ Dhoni IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

