Junagadh તા.27
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચનાથી ચોરી-ઘરફોડ ઉપરાંત અનડીટેકટ ચોરીમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની તાકીદ કરતા ક્રાઈમ બ્રાચના જમાદાર વિક્રમભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.જે.પટેલ અને સ્ટાફે બસસ્ટેશન પાસેની સોસાયટીમાં રેકી કરતો મુકેશ ઉર્ફે ભોપલો રમેશ દેવજી સોલંકી (ઉ.38) ધંધો ડ્રાઈવીંગ, રે.ચોગઢ, તા.ઉમરાળા-ભાવનગર વાળાને પકડી પાડી ઈ-ગુજકોપમાં તપાસ કરતાં તેમજ આરોપીઢબે પુછપરછમાં તે પોપટ બની અલગ અલગ જીલ્લાઓમાં સાત ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેમના કબ્જામાંથી મોબાઈલ, રોકડ રૂા.5000, રોકડા રૂા.1530 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Rajkot: માધાપર ચોકડીએ ટ્રકે રાહદારી વૃદ્ધને ઠોકરે લીધા
- તારે અમારી સોસાયટીમાં આવવું નહિ કહી યુવાનના માથામાં છરીથી હુમલો
- વિદાય વચ્ચે મેઘરાજા ફરી Saurashtra – Gujarat માં મુકામ કરશે
- રીટર્ન ફાઈલ કરવાની મુદત વધારો દર્શાવતો લેટર `ફેક’ : આઈટી
- ‘Namotsav’માં VVIP બેઠકમાં અવ્યવસ્થા સર્જાતા ઘણા અધિકારીઓને જગ્યા મળી નહીં
- ‘Namotsav’માં 150 કલાકારોએ અભિનયનાં ઓજશ પાથર્યા: શ્રોતાઓ મંત્રમુગ્ધ
- PM ના ભાવનગર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઇ
- Ahmedabad:બિલ્ડર હત્યા કેસઃપુર્વ ભાગીદારો વચ્ચે આર્થિક લેતીદેતીનો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો