Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં

    June 10, 2025

    America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ

    June 10, 2025

    Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં
    • America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ
    • Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે
    • Russia મધ્ય-યુક્રેન તરફ આગળ ધસે છે, કીવના હુમલાનો બહુ પાંખીયો જવાબ આપે છે
    • US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ
    • ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે
    • Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ
    • ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો રૂ.500ની ચલણી નોટ બંધ કરો: NDAના દિગ્ગજ નેતાની માગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Tamil Nadu ના ડિંડીગુલની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી
    અન્ય રાજ્યો

    Tamil Nadu ના ડિંડીગુલની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી

    Vikram RavalBy Vikram RavalDecember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોની મોટી ભીડ પણ ઉમટી પડી હતી

    Tamil Nadu, તા.૧૩

    તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં ત્રિચી રોડ પર સ્થિત સિટી પ્રાઈવેટ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં એક બાળક અને ૩ મહિલાઓ સહિત ૭ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે.આ દુર્ઘટના બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. ડિંડીગુલ જિલ્લા કલેક્ટર અને એસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે અને તમામ જાણકારી મેળવી રહ્યા છે. હાલમાં હોસ્પિટલમાં કેટલા લોકો ફસાયા છે તેની માહિતી સામે આવી નથી.જણાવવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે લગભગ ૯ વાગે હોસ્પિટલમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી છે. આગ ઝડપથી ફેલાઈ હતી અને હોસ્પિટલના આગળના ભાગને લપેટમાં લીધો છે. આગને કારણે દર્દીઓ, એટેન્ડન્ટ્‌સ અને મેડિકલ સ્ટાફ સહિત ૫૦થી વધુ લોકો હોસ્પિટલની અંદર ફસાયા છે. માહિતી મળતાં જ ડીંડીગુલ ફાયર અને રેસ્ક્યુ સર્વિસે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે.ધુમાડાથી અસરગ્રસ્ત દર્દીઓ અને અન્ય લોકોને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ડિંડીગુલ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન ૭ લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા છે. ૨૦થી વધુ લોકો હજુ પણ ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં ૧ બાળક અને ૩ મહિલાઓ સહિત ૭ લોકોનો સમાવેશ થાય છે.દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિંડીગુલ જિલ્લા કલેક્ટર પૂંગોડી અને એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. હોસ્પિટલમાંથી હજુ પણ આગ ઝડપથી પ્રસરી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોની મોટી ભીડ પણ ઉમટી પડી છે.

    Tamil Nadu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ

    June 10, 2025
    અન્ય રાજ્યો

    ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો રૂ.500ની ચલણી નોટ બંધ કરો: NDAના દિગ્ગજ નેતાની માગ

    June 10, 2025
    અન્ય રાજ્યો

    Raja Raghuvanshi murder case માં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા

    June 10, 2025
    અન્ય રાજ્યો

    Sonam પતિને 10 લાખની જ્વેલરી સાથે હનીમૂન પર લઇ ગઇ જ્યાં હત્યા કરાવી

    June 10, 2025
    અન્ય રાજ્યો

    બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ

    June 10, 2025
    અન્ય રાજ્યો

    Kerala ના દરિયાકાંઠે જહાજમાં આગ,નૌકાદળ દ્વારા ૧૮ લોકોને બચાવી લેવામાં આવ્યા

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં

    June 10, 2025

    America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ

    June 10, 2025

    Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે

    June 10, 2025

    Russia મધ્ય-યુક્રેન તરફ આગળ ધસે છે, કીવના હુમલાનો બહુ પાંખીયો જવાબ આપે છે

    June 10, 2025

    US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ

    June 10, 2025

    ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં

    June 10, 2025

    America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ

    June 10, 2025

    Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.