New Delhi તા.16
સોલોસ એરગો વિઝન સ્માર્ટ ગ્લાસને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગ્લાસને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સથી સજ્જ કરવામાં આવ્યો છે.સ્માર્ટ ગ્લાસ ફ્રન્ટ કેમેરા અને ઓપન આઈના જીપીટી એઆઈ મોડેલથી સજજ છે જે યુઝર્સની આસપાસના બારામાં સવાલોના જવાબ આપે છે આ ડિવાઈસ મેટા રે બાન સ્માર્ટ ગ્લાસ સમાન છે.
Trending
- અંતે આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મુકામ
- તંત્રી લેખ…ભારત, ચીન અને અમેરિકા, વૈશ્વિક સમીકરણોમાં ક્યારે મોટો ફેરફાર થશે?
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-24
- Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે India and Nigeria વચ્ચે ટક્કર
- Gujarat નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
- Rajkot-Ahmedabad સિક્સલેન હાઈવે સંપૂર્ણ પૂરો થતા હજુ વર્ષ નિકળશે