Madhavpur,તા.4
માધવપુર ઘેડ ગામે જુગાર રમતા છ શખ્સોને 12 કલાક પોલીસે પકડી ગુનો નોધ્યો છે. માધવપુર વિસ્તારમાંથી જાહેરમાં પાણીનાં ટાંકા પાસે પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા હર્ષદભાઈ કરશનભાઈ મોકરીયા અશ્વિનભાઈસીના ભાઈ મોકરીયા ધર્મેશ બાબુભાઈ મોરીયા સંજય કેશવભાઈ કીશોર રમેશ ડાયાભાઈ ભુવા પંકજ રામભાઈ મોકરીયા સાથે જુગાર રમવાના સાધનો સાથે રૂ।12,200ના મુદ્દામાલ સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
- 02 મે નું પંચાંગ
- 02 મે નું રાશિફળ
- Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
- America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

