Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sihor પંથકમાં વીજ ધાંધિયાથી ગ્રામજનો અને ખેડૂતોને મુશ્કેલી

    July 1, 2025

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sihor પંથકમાં વીજ ધાંધિયાથી ગ્રામજનો અને ખેડૂતોને મુશ્કેલી
    • Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા
    • China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી
    • Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા
    • GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે
    • Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Pushpa 2’નો અંત લટકાવી રાખવા બદલ રાજામૌલિ જવાબદાર?
    મનોરંજન

    ‘Pushpa 2’નો અંત લટકાવી રાખવા બદલ રાજામૌલિ જવાબદાર?

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજામૌલીએ ‘દેવરા’ કે ‘પુશ્પા ૨’ ડિરેક્ટ ન કરી હોવા છતાં સીક્વલના કલ્ચરને લોકપ્રિય કરવાનો આરોપ તેના પર મુકવામાં આવી રહ્યો છે

    Mumbai, તા.૧૮

    સમગ્ર દેશમાં બે અઠવાડિયાથી ‘પુષ્પા ૨’ છવાઈ ગઈ છે. ખાસ કરીને હિન્દી ફિલ્મ જોતા રાજ્યોમાં સફળતાએ ‘પુષ્પા ૨’ને સરળતાથી ૧૦૦૦ કરોડની ક્લબમાં સ્થાન અપાવ્યું છે. બ્લોકબસ્ટર હોવા છતાં આ ફિલ્મ તેના અંત માટે ટીકા થઈરહી છે. અંત લટકાવી રાખવા બદલ કેટલાક લોકો રાજામૌલીને જવાબદાર માને છે.ઘણા લોકો એવું માને છે કે ‘બાહુબલી ૨’ સાથે રાજામૌલીએ સીક્વલનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ત્યાર પછી લગભગ બધી જ મોટી ફિલ્મો છેલ્લે એક એવા પડાવ પર લાવીને લટકાવી દેવામાં આવે છે, જેથી ઓડિયન્સને હવે પછી શું? તેની ઉત્સુકતા રહે. ફિલ્મનો અંત યોગ્ય છે કે નહીં તે વિચાર્યા વગર આમ થતું હોવાથી ભારતીય ઓડિયન્સને ગમતી ‘હેપ્પી એન્ડિંગ’વાળી મજા આવતી નથી. આ જ કારણથી ‘દેવરા’ અને ‘પુષ્પા ૨’ બંનેની ખેંચાયેલા અને અસંતોષકારક અંત બદલ ટીકા થઈ છે.દર્શકો એક ફિલ્મ પાછળ ત્રણથી ચાર કલાક વેડફે અને અંતે કશું અર્થસભર જોયાં વિના થિએટરમાંથી નીકળી જતાં હોય એવું લાગે છે. ભારતીય સીનેમામાં સીક્વલનો દોર રાજામૌલિની બાહુબલિ સાથે થયો હતો. મહિનાઓ સુધી કટપ્પાને બાહુબલિ કો ક્યું મારા? ટ્રેન્ડ  થયુ હતું. આ ઉત્સુકતા ફિલ્મને લાભ કરાવી ગઈ અને તેથી ફિલ્મ મેકર્સે રાજામૌલિને ફોલો કર્યા. આમ રાજામૌલીએ ‘દેવરા’ કે ‘પુશ્પા ૨’ ડિરેક્ટ ન કરી હોવા છતાં સીક્વલના કલ્ચરને લોકપ્રિય કરવાનો આરોપ તેના પર મુકવામાં આવી રહ્યો છે. એક વાર્તાને લંબાવતા રહીને ઓડિયન્સને ગમેલા કેરેક્ટર્સ ફરી બતાવી દેવાથી નવેસરથી મહેનત કરવાની જરૂર પડતી નથી, તેવું ઘણાં ફિલ્મ ક્રિટિક્સ માને છે.

    Pushpa - 2
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Diljit Dosanjh પછી, હવે Priyanka Chopra એ ’પાકિસ્તાની’ ફિલ્મ નિર્માતા સાથે તસવીર શેર કરી

    June 30, 2025
    મનોરંજન

    Priyanka’ના પરિવારે ઘરે ’હેડ્‌સ ઓફ સ્ટેટ’નું સ્ક્રીનિંગ રાખ્યું, અભિનેત્રીએ સુંદર પ્રતિક્રિયાઓ આપી

    June 30, 2025
    મનોરંજન

    Sara ’Metro in Dino’ ના પ્રમોશન માટે અલગ અલગ યુક્તિઓ અપનાવી રહી છે

    June 30, 2025
    મનોરંજન

    Actress Deepika Padukone બ્રેડ પિટની ફિલ્મ એફ-૧’ ના વખાણ કર્યા

    June 30, 2025
    મનોરંજન

    મેં New York માં ગુરુના પ્રીમિયર પછી ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું,અભિષેક બચ્ચન

    June 30, 2025
    મનોરંજન

    Shefali Jariwala ને લઈને ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sihor પંથકમાં વીજ ધાંધિયાથી ગ્રામજનો અને ખેડૂતોને મુશ્કેલી

    July 1, 2025

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sihor પંથકમાં વીજ ધાંધિયાથી ગ્રામજનો અને ખેડૂતોને મુશ્કેલી

    July 1, 2025

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.