Morbi,તા.07
શહેરના રામચોક નજીક મોડી રાત્રીના સમયે કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી મોરબીના રામ ચોક નજીકથી રાત્રીના સમયે એક કાર પસાર થતી હતી જેમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી બનાવને પગલે કારમાં સવાર લોકો સમયસર ઉતરી જતા આબાદ બચાવ થયો હતો ફાયર ટીમને જાણ કરતા પાણીનો મારો ચલાવી ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો કાર અગનગોળો બનતા લોકોના ટોળા એકત્ર થયા હતા