Rajkot,તા.15
સ્પાઈસ જેટની એક ફ્લાઈટમાં હોળી નિમિત્તે કેબિન ક્રૂએ સફેદ ડ્રેસ પહેરીને ’યે જવાની હૈ દીવાની’ ફિલ્મના ગીત ’બલમ પિચકારી’ પર ડાન્સ કર્યો હતો. ઉદ્યોગપતિ ગોવિંદ રોયે આ ડાન્સની ક્લિપ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકી હતી.જે એકદમ વાઇરલ થઈ હતી અને લાખો લોકોએ નિહાળ્યો હતો. ઘણા પેસેન્જરો આ ગીતને પણ માણી રહેલા અને વીડિયો ઉતારી રહેલા જોવા મળે છે. જોકે આ વીડિયો જોયા બાદ લોકોએ સ્પાઈસ જેટની ટીકા કરી છે અને એના કેબિન ક્રૂને અનપ્રોફેશનલ ગણાવ્યું છે.
Trending
- Rajkot માં મકાન અને ડેલામાં આગ જાનહાની ટળી
- Junagadh માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી
- Pakistan માં થોડા કલાકોમાં બે મોટા બોમ્બ વિસ્ફોટ, ૮ લોકોના મોત, ૨૩ ઘાયલ
- નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને કયા ફળો ન ચઢાવવા જોઈએ?
- તંત્રી લેખ…આરોપોનું રાજકારણ, મત ચોરીના ખોટા આરોપો
- જનરલ ઝેડ અને સત્તા પરિવર્તનનું નવું સમીકરણ-જનરલ ઝેડ+સોશિયલ મીડિયા+ટેકનોલોજી=પાવર ચેન્જ
- માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?
- 20 સપ્ટેમ્બર નું પંચાંગ