Rajkot,તા.15
સ્પાઈસ જેટની એક ફ્લાઈટમાં હોળી નિમિત્તે કેબિન ક્રૂએ સફેદ ડ્રેસ પહેરીને ’યે જવાની હૈ દીવાની’ ફિલ્મના ગીત ’બલમ પિચકારી’ પર ડાન્સ કર્યો હતો. ઉદ્યોગપતિ ગોવિંદ રોયે આ ડાન્સની ક્લિપ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકી હતી.જે એકદમ વાઇરલ થઈ હતી અને લાખો લોકોએ નિહાળ્યો હતો. ઘણા પેસેન્જરો આ ગીતને પણ માણી રહેલા અને વીડિયો ઉતારી રહેલા જોવા મળે છે. જોકે આ વીડિયો જોયા બાદ લોકોએ સ્પાઈસ જેટની ટીકા કરી છે અને એના કેબિન ક્રૂને અનપ્રોફેશનલ ગણાવ્યું છે.
Trending
- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

