Rajkot,તા.5
શહેરના મોરબી રોડ પર, જયજવાન જય કિશાન સોસાયટીમાં રહેતા સંજયભાઈ અજાણીને કેન્સરની બીમારી થયા બાદ સારવારમાં મોત નિપજયું હતું.સંજયભાઈ ગોવિંદભાઈ અજાણી (ઉ.વ.47, રહે.જય જવાન જય કીશન સોસાયટી) ગઈકાલે બીમારી સબબ પોતાના ઘરે બે ભાન થઈ ગયા પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અત્રે ઈમરજન્સી રૂમમાં ડો.જાદવે જાઈ તપાસ તેમને મૃત જાહેર કર્યા હતાં. પરિવારજનોએ જણાવ્યું કે બે વર્ષ પહેલા સંજયભાઈને મોઢાનું કેન્સર હોવાની જાણ થતા જૂનાગઢ પંથકના વડાલ ખાતે સારવાર કરાવી હતી.પછી પડખામાં ગાંઠ હોવાનું દોઢેક વર્ષ પહેલા નિદાન થતા સારવાર ચાલુ હતી.દરમિયાન તેમણે ગઈકાલે રાત્રે 8.30 વાગ્યા આસપાસ અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ રીક્ષા તલાવતા સંતાનમાં એક પુત્ર છે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.
Trending
- Rajkot માં મકાન અને ડેલામાં આગ જાનહાની ટળી
- Junagadh માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી
- Pakistan માં થોડા કલાકોમાં બે મોટા બોમ્બ વિસ્ફોટ, ૮ લોકોના મોત, ૨૩ ઘાયલ
- નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને કયા ફળો ન ચઢાવવા જોઈએ?
- તંત્રી લેખ…આરોપોનું રાજકારણ, મત ચોરીના ખોટા આરોપો
- જનરલ ઝેડ અને સત્તા પરિવર્તનનું નવું સમીકરણ-જનરલ ઝેડ+સોશિયલ મીડિયા+ટેકનોલોજી=પાવર ચેન્જ
- માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?
- 20 સપ્ટેમ્બર નું પંચાંગ