Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025

    રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો

    July 31, 2025

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China
    • રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો
    • પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court
    • Gondal: યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી
    • Gondal સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા
    • Gondal સબ જેલમાં ફાકી, સિગરેટ, ઠંડા પીણાંની બોટલના ઘા કરાયા
    • Narmada Dam : સિઝનમા પ્રથમવાર 5 દરવાજા ખોલાયા
    • Amreli ભાજપ-કોંગ્રેસના નારાજ આગેવાનો હવે હાથમાં ‘ઝાડુ’ પકડશે ?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ઉચ્ચ શિક્ષણનો ખર્ચ મોટા ચાર દેશો કરતાં European Union માં ઓછો છે
    રાષ્ટ્રીય

    ઉચ્ચ શિક્ષણનો ખર્ચ મોટા ચાર દેશો કરતાં European Union માં ઓછો છે

    Vikram RavalBy Vikram RavalApril 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.22
    ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા (મોટા ચાર દેશો) પ્રત્યેનું આકર્ષણ ઘટી રહ્યું છે. હવે તેઓ જર્મની, આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને રશિયા પણ પોતાની સુવર્ણ કારકિર્દીનું સપનું પૂરું કરવા માટે જઈ રહ્યાં છે. બિગ 4 દેશોમાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ પણ ઘણો ઉંચો છે. આ દેશોની સરખામણીએ જર્મની અને ફ્રાન્સ જેવાં દેશોમાં રહેવાનો ખર્ચ યુનિવર્સિટીનો ખર્ચ પણ ઓછો છે.

    છેલ્લાં ત્રણ વર્ષમાં ડોલર સામે રૂપિયો નબળો પડતાં વિદેશમાં અભ્યાસનો ખર્ચ વધુ વધ્યો છે. વધતી મોંઘવારીની અસર શિક્ષણના ખર્ચ પર પણ પડે છે. વિદેશથી ઉચ્ચ શિક્ષણનો સરેરાશ વાર્ષિક ખર્ચ 10 થી 80 લાખ રૂપિયા વચ્ચે છે.

    આ હોવા છતાં, એચએસબીસી ક્વોલિટી ઓફ લાઇફ સર્વે અનુસાર, દેશનાં 78 ટકા સમૃદ્ધ લોકો ઇચ્છે છે કે તેમનાં બાળકો વિદેશમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવે. પરંતુ સારા નાણાંકિય આયોજન વગર આ સ્વપ્ન એક મોંઘા દુ:સ્વપ્નમાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો કહે છે કે બાળકોનાં શિક્ષણ માટે રોકાણ ખૂબ વહેલું શરૂ કરવું જોઈએ.

    એડુફંડના સીઈઓ ઈલા દુબેએ જણાવ્યું હતું કે, “માત્ર એજ્યુકેશન લોન પર આધાર રાખવો એ ડહાપણભર્યું નથી. તેમણે કહ્યું કે ઘણા માતાપિતા તેમનાં બાળકોનાં શિક્ષણમાં નિવૃત્તિ બચત મૂકે છે. આ પણ એક ખોટું પગલું છે, કારણ કે તમે શિક્ષણ માટે લોન લઈ શકો છો, પરંતુ નિવૃત્તિ માટે કોઈ લોન ઉપલબ્ધ નથી જે તમારી મરણ મુડી છે. 
    બેંકબજારના સીઈઓ અધિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “જો તમે 30 વર્ષના છો અને તમારા બાળકના શિક્ષણ માટે રોકાણ કરવા માંગો છો, તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇએલએસએસ વગેરેમાં દર મહિને રોકાણ કરો, જેમાં છેલ્લાં 10 વર્ષમાં સરેરાશ વળતર 12 ટકાથી વધુ આપ્યું છે.”

    હવે તમે એસઆઈપી દ્વારા જેટલી રકમનું રોકાણ કરશો તેટલી જ વધુ સુવિધા તમને બાળકનાં ઉચ્ચ શિક્ષણ સમયે મળશે. જો કે, જો તમે મોડેથી રોકાણ કરવાનું શરૂ કર્યું છે, તો પછી ઇક્વિટી સાથે ડેટ, ગોલ્ડ વગેરેમાં રોકાણ કરો. માત્ર બેંક એફડી – ફિક્સ્ડ ઇન્કમ સેવિંગ્સ સ્કીમ્સ અને ડેટ ફંડ્સ – શૈક્ષણિક ફુગાવાને હરાવવા માટે સક્ષમ નથી.

    જે લોકો વિદેશમાં બાળકોને શિક્ષિત કરવા માંગે છે તેઓ એલઆરએસ યોજના હેઠળ વિદેશી શેરો અને ભંડોળમાં રોકાણ કરી શકે છે.  એજ્યુકેશન લોન : જો તમે બાળકોનાં શિક્ષણ માટે બચત અને રોકાણ કરવામાં સક્ષમ નથી તો તમે સરકારી બેંકો પાસેથી સસ્તા દરે શિક્ષણ લોન મેળવી શકો છો. આ વર્ષે એજ્યુકેશન લોનમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

    European Union higher education lower
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025
    રાષ્ટ્રીય

    સમુદ્રનાં ઉંડાણમાં વધી રહ્યો છે ભારતનો ભવ્ય દબદબો: આવી રહ્યું છે ‘Samudrayan’

    July 31, 2025
    રાષ્ટ્રીય

    દોસ્તીના બદલામાં High Tariff મળ્યા : પ્રિયંકાએ પહેલો પ્રહાર કર્યો

    July 31, 2025
    રાષ્ટ્રીય

    Mangalore ની વિદ્યાર્થિનીનું 170 કલાક ભરતનાટયમ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    July 31, 2025
    રાષ્ટ્રીય

    રાજ્યસભામાં જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર

    July 30, 2025
    રાષ્ટ્રીય

    કોર્ટે Yashwant Verma નું આચરણ વિશ્વનીય ન હોવાનું કહી તેમને આકરા પ્રશ્નો પૂછ્યા

    July 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025

    રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો

    July 31, 2025

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025

    Gondal: યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી

    July 31, 2025

    Gondal સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા

    July 31, 2025

    Gondal સબ જેલમાં ફાકી, સિગરેટ, ઠંડા પીણાંની બોટલના ઘા કરાયા

    July 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે Russia-China

    July 31, 2025

    રાજકોટ જિલ્લાની કુસ્તી સ્પર્ધામાં Dhoraji Sports Foundation ના બાળકોનો દબદબો

    July 31, 2025

    પોલીસ વોટસએપ કે અન્ય માધ્યમથી સમન્સ મોકલી શકે નહીં: Supreme Court

    July 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.