Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મમતા બેનર્જી ઘૂસણખોરોને રક્ષણ આપે છે : Anurag Thakur

    April 22, 2026

    માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ PNG કનેકશન ચાલુ કરાયા

    April 22, 2026

    Petrol ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મમતા બેનર્જી ઘૂસણખોરોને રક્ષણ આપે છે : Anurag Thakur
    • માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ PNG કનેકશન ચાલુ કરાયા
    • Petrol ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ
    • Vaishno Devi મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી
    • સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ
    • ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે
    • ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું
    • Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં બેવડી ઋતુનો અનુભવઃ 16 જિલ્લામાં વરસાદની આગાહી,ત્રણ જિલ્લામાં ભારે ગરમી
    ગુજરાત

    Gujarat માં બેવડી ઋતુનો અનુભવઃ 16 જિલ્લામાં વરસાદની આગાહી,ત્રણ જિલ્લામાં ભારે ગરમી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.14

    ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી વરસાદે પોરો ખાધો હોય તેવું જણાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે (14 મે) 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જોકે, બીજી બાજું ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન 40 પાર જવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.

    આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદની આગાહી સાથે બુધવારથી અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પહોંચી શકે છે. આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

    extreme heat GUJARAT rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ PNG કનેકશન ચાલુ કરાયા

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Petrol ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Vaishno Devi મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

    April 22, 2026
    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    અન્ય રાજ્યો

    West Bengalમાં રાહુલની બે રેલીને મંજુરી નહી: પ્રવાસ રદ

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મમતા બેનર્જી ઘૂસણખોરોને રક્ષણ આપે છે : Anurag Thakur

    April 22, 2026

    માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ PNG કનેકશન ચાલુ કરાયા

    April 22, 2026

    Petrol ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ

    April 22, 2026

    Vaishno Devi મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

    April 22, 2026

    સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ

    April 22, 2026

    ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મમતા બેનર્જી ઘૂસણખોરોને રક્ષણ આપે છે : Anurag Thakur

    April 22, 2026

    માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ PNG કનેકશન ચાલુ કરાયા

    April 22, 2026

    Petrol ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.