Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા
    • 29 એપ્રિલનું પંચાંગ
    • 29 એપ્રિલનું રાશિફળ
    • 29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : Gujarat 3જા ક્રમે
    વ્યાપાર

    વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : Gujarat 3જા ક્રમે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2025Updated:May 30, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.30
    મહારાષ્ટ્ર વિદેશી રોકાણકારોનું પહેલી પસંદ બન્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં મહારાષ્ટ્રમાં 1,64,875 કરોડ રૂપિયાનો રેકોર્ડબ્રેક વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) આવ્યુ જ દેશમાં કુલ વિદેશી રોકાણનો 40 ટકા ભાગ છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટક અને ગુજરાતમાં રેકોર્ડબ્રેક રોકાણ થયુ છે.

    આ મામલે ઉતરપ્રદેશ સૌથી છેલ્લે એટલે કે 10માં ક્રમે છે. આશ્ચર્યની વાત એ છે કે, ઝારખંડે 9મો નંબર મેળવીને યુપીને પછાડી દીધુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અનુસાર 2024-25માં દેશમાં કુલ 4,21,929 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું.

    જેમાં 40 ટકા એટલે કે 1,64,875 કરોડ રૂપિયાનું રોકાણ એકલા મહારાષ્ટ્રમાં આવ્યું છે. આ રોકાણ ગત વર્ષની તુલનામાં 32 ટકા વધુ છે. મુખ્યમંત્રીના અનુસાર છેલ્લા નાણાકીય વર્ષની અંતિમ ત્રિમાસિકમાં મહારાષ્ટ્રમાં 25441 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. આ વર્ષે તો રોકાણના મામલે મહારાષ્ટ્રે રેકોર્ડ બનાવ્યો છે. તેણે ગત 10 વર્ષમાં સૌથી વધુ વિદેશી રોકાણ મળ્યું છે.

    ખાસ બાબત એ છે કે તેને આ સિદ્ધિ નાણાકીય વર્ષના પહેલા 9 મહિનામાં જ મળી ચૂકી છે. રોકાણ મામલે ચોથા નંબરે દિલ્હી, પાંચમા ક્રમે તામિલનાડુ, 6ઠ્ઠા નંબરે હરિયાણા, આઠમા નંબરે રાજસ્થાન છે.

    3rd place first choice foreign investors GUJARAT Maharashtra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    ગુજરાત

    ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    રાષ્ટ્રીય

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.