Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય
    • Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!
    • Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ
    • 11 જુલાઈનું પંચાંગ
    • 11 જુલાઈનું રાશિફળ
    • ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?
    • શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?
    • ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Amirgarh Border પરથી પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક પકડાયુંઃ ૮૬૪ બોટલો ઝડપી પાડી
    ગુજરાત

    Amirgarh Border પરથી પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક પકડાયુંઃ ૮૬૪ બોટલો ઝડપી પાડી

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palanpur,તા.૧૦

    Amirgarh Border પરથી ખાનગી બસમાં પાર્સલની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો અમીરગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર અને ક્લીનરને અટકાયતમાં લીધા છે.

    ગુજરાત અને રાજસ્થાનની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અનેક વખત બુટલેગરો વિવિધ કીમિયાઓ અજમાવી માદક પદાર્થો તેમજ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ પોલીસની સતર્કતા અને સતત વાહન તપાસને કારણે દારૂ અને નસીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ઝડપી લેવામાં આવે છે. તાજેતરમાં વધુ એક સફળતા મેળવી છે.

    Amirgarh Border પોલીસને ખાનગી માહિતી મળી હતી કે રાજસ્થાનના આબુરોડથી પાલનપુર તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બસની તપાસ કરી. ડિકીમાં અલગ-અલગ પાર્સલમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી. પોલીસે બસમાંથી ૨૧ પેટીમાં ભરેલી કુલ ૮૬૪ દારૂની બોટલો ઝડપી પાડી છે, જેની કિંમત આશરે ૩.૪૯ લાખ રૂપિયાથી વધુ છે.

    આ મામલે અમીરગઢ પોલીસે બસના ૩૮ વર્ષીય ડ્રાઈવર ભાગીરથરામ બિશ્નોઈ (રહે. ભોજાસર, તા. લોદી, જિ. જોધપુર, રાજસ્થાન) અને ૨૭ વર્ષીય ક્લીનર રામકિશન બિશ્નોઈ (રહે. પોખરણ, જિ. જેસલમેર, રાજસ્થાન)ને અટકાયતમાં લીધા છે. બંને સામે અમીરગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ ભરાવનાર અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે વધુ તપાસ ચાલી રહી છે.

    અમીરગઢ પોલીસ મથકના પીઆઈ બી.ડી. ગોહિલે જણાવ્યું કે, “બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો છે અને અન્ય સંડોવાયેલાઓની તપાસ ચાલુ છે.”

    Amirgarh Border
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    ગુજરાત

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    સુરત

    Surat માં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026

    11 જુલાઈનું પંચાંગ

    July 10, 2026

    11 જુલાઈનું રાશિફળ

    July 10, 2026

    ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.