Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મહીસાગર નદીના કિનારે જાહેરમાં પશુબલિ આપતાં શખ્સો સામે ગુનો દાખલ
    ગુજરાત

    મહીસાગર નદીના કિનારે જાહેરમાં પશુબલિ આપતાં શખ્સો સામે ગુનો દાખલ

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026Updated:July 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાણી અને પર્યાવરણ પ્રદૂષિત કરવા બદલ તેમજ જૈન સમાજ સહિતના લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    Anand, તા.૧૩

    આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામે મહીસાગર નદીના કિનારે જાહેરમાં ક્રૂરતાપૂર્વક પશુબલિ ચડાવી નદીનું પાણી અને પર્યાવરણ પ્રદૂષિત કરવા બદલ તેમજ જૈન સમાજ સહિતના લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ વિરસદ ગામના શખ્સો અને વાલવોડના એક સ્થાનિક શખ્સ વિરુદ્ધ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.વાલવોડ ગામના જૈન દેરાસરના મેનેજિંગ ટ્રસ્ટી અનિલકુમાર જીવનલાલ શાહ (ઉં.વ. ૬૫) ગત તા. ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ સવારના સમયે નદી કિનારે આવેલા જૈન દેરાસરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે કેટલાક શખ્સોને બે બકરા લઈ સિકોતર માતાજીના મંદિર તરફ જતા જોયા હતા. શંકા જતાં તેઓ ત્યાં પહોંચ્યા તો વિરસદ ગામના શખ્સો જાહેરમાં બકરાની બલિ ચડાવવા માટે તેને ક્રૂરતાપૂર્વક કાપી રહ્યા હતા. ફરિયાદીએ આ હિંસક કૃત્યના ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન, વાલવોડ ગામના જ સ્થાનિક શખ્સ સુરેશભાઈ કાંતિભાઈ તળપદાએ ત્યાં હાજર એક વ્યક્તિના મોબાઈલ દ્વારા ફરિયાદી અનિલકુમાર સાથે વાત કરી હતી. સુરેશએ ફોન પર ઉદ્ધતાઈપૂર્વક જણાવ્યું કે, “આ નદી વિસ્તાર કોઈના બાપની નથી, પોલીસ તો હું ખિસ્સામાં લઈને ફરું છું.” તેમ કહી ફરિયાદીને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી હતી.ફરિયાદીએ તાત્કાલિક ઇમરજન્સી પોલીસ સેવા ૧૧૨ પર ફોન કરતાં જ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સરકારી નિયમો મુજબ અધિકૃત કતલખાના સિવાય જાહેર જગ્યાએ પશુની કતલ કરવી એ ગંભીર ગુનો છે. આ કૃત્યથી મહીસાગર નદીનું પવિત્ર પાણી અને જાહેર આરોગ્ય જોખમાયું છે. હાલમાં ભાદરણ પોલીસે સુરેશ કાંતિભાઈ અને વિરસદ ગામના અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    Anand Anand NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૫મા શાળા સ્થાપના દિવસની ઉજવણી
    Next Article Jamnagar: શિક્ષણ ક્ષેત્રે ઘડી ડીટર્જન્ટ (આર.એસ.પી.એલ. ગ્રુપ)નું સરાહનીય યોગદાન
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Panchmahal: નવરાત્રિમાં દર્શન કરવા પાવાગઢ પહોંચેલો યુવક ખીણમાં ખાબક્યો

    October 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: થાઈલેન્ડ ટૂર પેકેજના નામે ફાઈનાન્સ એડવાઈઝર સાથે ૧૨ લાખની છેતરપિંડી

    October 15, 2026
    ગુજરાત

    Palanpur: ડીસાની બહુચર ડેરી પ્રોડક્ટ્‌સમાંથી શંકાસ્પદ ઘીનો ૪૪ કિલોગ્રામ જથ્થો જપ્ત

    October 15, 2026
    ગુજરાત

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026
    ગુજરાત

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 08:59
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.