Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!
    • IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?
    • પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.
    • Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર
    • India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ
    • 14 જુલાઈનું પંચાંગ
    • Ahmedabad રથયાત્રા પહેલા આજે ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે
    • 14 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૫મા શાળા સ્થાપના દિવસની ઉજવણી
    જામનગર

    Jamnagar જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૫મા શાળા સ્થાપના દિવસની ઉજવણી

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (ભરત ભોગાયતા)

    Jamnagar તા.૧૩

    Jamnagar સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડીમાં તા. ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ ૬૫મા શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી.

    ઉજવણીની શરૂઆત કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયાએ શાળાના શૌર્ય સ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ શાળાના ઓડિટોરિયમમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં સામાજિક વિજ્ઞાન વિભાગના વડા શ્રી રાઘેશ પી.આર.એ સૌનું સ્વાગત કરી શાળાની ૬૫ વર્ષની ગૌરવમય સફર અને નોંધપાત્ર સિદ્ધિઓનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે શાળાના ઈતિહાસ, પરંપરા અને વારસાને રજૂ કરતી વિશેષ દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. ધોરણ ૬ના કેડેટ્‌સે આકર્ષક સમૂહ નૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં રંગત ભરી હતી. ઉપરાંત, શાળાના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સ્ટાફ સભ્યો અને અધિકારીઓના વિડિયોના માધ્યમ દ્વારા એક ઉત્તમ સંદેશો આપી કાર્યક્રમને ભાવનાત્મક અને યાદગાર બનાવ્યો.

    આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ગિરીશ અગ્રવાલે બાલનિકેતન પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીની શાળા ફીનું દાન આપી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. -ઑબસાના પ્રમુખ શ્રી નૈનેશ પટેલે સૌને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને શાળાના સંસ્મરણો સાથે કેડેટ્‌સને શિસ્ત, મૂલ્યો અને શ્રેષ્ઠતાના માર્ગૅ આગળ વધવા પ્રેરિત કર્યા.

    કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સૈનિક સ્કૂલ બાલાચડી કેડેટ્‌સમાં નેતૃત્વ, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, ભાવનાત્મક બુદ્ધિ અને મજબૂત ચારિત્ર્યનો વિકાસ કરે છે. તેમણે કેડેટ્‌સને મોટા સ્વપન જોવા, પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા તથા જીવનભર શિસ્ત, પ્રામાણિકતા અને દેશભક્તિના મૂલ્યો જાળવી રાખવા આહ્વાન કર્યું.

    કાર્યક્રમમાં વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, ઑબસાના સભ્યો, શાળાના અધિકારીઓ, સ્ટાફ તથા કેડેટ્‌સ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન શ્રી આર. જે. મકવાણા, (ટીજીટી સામાજિક વિજ્ઞાન ) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ઉજવણીનો સમાપન કેક કટિંગ સમારોહ અને કેડેટ્‌સ મેસમાં આયોજિત ડિનર નાઇટ સાથે થયો. સમગ્ર કાર્યક્રમે શાળાની ગૌરવશાળી પરંપરા, રાષ્ટ્રપ્રેમ અને સંસ્થાની એકતાને વધુ મજબૂત બનાવી છે

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ઘરફોડ ચોરી કેસમાં એક વર્ષથી ફરાર બે આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા

    July 13, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    July 13, 2026
    જામનગર

    Jamnagarમાં નગીના મસ્જિદ ચોકમાં છરીથી હુમલો, યુવાન ગંભીર રીતે ઘાયલ

    July 13, 2026
    જામનગર

    Jamnagar ખીમરાણામાં મહિલાએ દારૂના નશામાં તોફાન મચાવનાર પતિને પોલીસ પાસે પકડાવી દીધો

    July 13, 2026
    જામનગર

    Jamnagar: શિક્ષણ ક્ષેત્રે ઘડી ડીટર્જન્ટ (આર.એસ.પી.એલ. ગ્રુપ)નું સરાહનીય યોગદાન

    July 13, 2026
    જામનગર

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026

    Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર

    July 13, 2026

    India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

    July 13, 2026

    14 જુલાઈનું પંચાંગ

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.