Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત
    • ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે
    • Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ
    • Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી
    • “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો
    • Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો
    • Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી
    • America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’
    મનોરંજન

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    બોલિવૂડની નાવ આજકાલ સીક્વલ અને ફ્રેન્ચાઇઝી પર જ સવાર છે. એકલાં અજય દેવગન ગોલમાલ, સિંઘમ, દે દે પ્યાર દે, દૃશ્યમ, રેડના પાર્ટ 1, 2, 3, 4 ની લાઈનો લગાવી રહ્યાં છે. આ જ લિસ્ટમાં 2007 ની કોમેડી ફિલ્મ ધમાલના ત્રીજા પાર્ટ ’ટોટલ ધમાલ’ નો પણ તેઓ હિસ્સો બન્યાં હતાં, જેની નવી કડી ’ધમાલ 4’ સિનેમાઘરોમાં પહોંચી ચૂકી છે. જો કે, આ ફિલ્મ માથા-પગ વગરની એવી કોમેડી છે, જે તમને હસાવવામાં ક્યાંક-ક્યાંક જ સફળ થઈ શકે છે.

    વાર્તા અલગ-અલગ ટુકડીના લોકોની લાલચની છે, જેઓ એક ખજાનાની શોધમાં સિંહ-વ્હેલ, મગરમચ્છ-સાપ, ખાઈ-તોફાન જેવી જાત-જાતની મુસીબતોમાંથી પસાર થાય છે. આમાં એક તરફ છે બે બાળકોની માતા આલિયા (ઈશા ગુપ્તા) સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનારો ગુડ્ડુ (અજય દેવગન) અને તેનો સાથી જોની (સંજય મિશ્રા). બીજી ટોળી છે ભાઈઓ આદિત્ય (અરશદ વારસી), માનવ (જાવેદ જાફરી) અને આદિની પત્ની (સંજીદા શેખ) ની. ત્રીજો લાલચુ છે.

    કિસ્મતનો માર્યો લલ્લન (રિતેશ દેશમુખ) જે પહેલાં તો કોઈ અમીરજાદી સાથે લગ્ન કરીને પૈસાદાર બનવા માંગે છે, પરંતુ તેના હિસ્સે આવે છે ડ્રાઇવર પિતાની વજનદાર પુત્રી પારો (અંજલિ આનંદ). આ બધા સિવાય છે, એક મગજ વગરનો દરિયાઈ લૂંટારો અધૂરો (રવિ કિશન). હવે ખજાનાની શોધમાં આ બધા કઈ હદ સુધી જાય છે, શું-શું વેઠે છે? તે ફિલ્મ જોઈને ખબર પડશે.

    જેમ કે ટ્રેલર પરથી જ સાફ છે, ઈન્દ્રકુમાર નિર્દેશિત આ ફિલ્મ પાગલપંતીથી ભરેલી, મગજના દરવાજા બંધ કરીને જોવાવાળી સેન્સલેસ કોમેડી છે. દરેક સીનમાં નોન-સ્ટોપ કોમેડી ઓફ એરર ક્રિએટ કરવાનાં ચક્કરમાં કંઈ પણ આડુંઅવળું થઈ રહ્યું છે.

    ઈન્દ્ર કુમાર ક્યાંક ને ક્યાંક હજુ પણ 90 ના એ જ દાયકામાં અટકેલા છે, જ્યાં લોકોનાં તોતડાવા પર, વજન પર જોક્સ વગેરેને હસવાનું સાધન માનવામાં આવતું હતું. મોટાભાગના જોક્સ જૂના છે, જે વધારે પ્રભાવિત નથી કરતાં. ફિલ્મનું વીએફએક્સ પણ નબળું છે. જો કે, કેટલાક ટ્રેક્સ મજેદાર છે જે દર્શકોને હસવાની તક આપે છે.

    જેમ કે, અરશદ-જાવેદ જાફરી અને સંજીદાની ત્રિપુટી. તેઓ જ્યારે પણ સીન પર આવે છે, હસાવે છે. સંજય મિશ્રાનો અંદાઝ પણ મજેદાર લાગે છે. જ્યારે, રિતેશનો દેશી અંદાઝ લાઉડ (વધારે પડતો) લાગે છે.

    બાકી, એક્ટિંગના મામલામાં તમામ કલાકારોએ પોતાની ભૂમિકા ઠીકઠાક નિભાવી છે. કુલ મેળવીને, જો તમે મગજનાં દરવાજા બંધ કરીને ફિલ્મ જોવાની કળા જાણો છો, ત્યારે જ આ તમને આ ફિલ્મ પસંદ પડશે, નહિતર નહિ.

    ફિલ્મ શા માટે જોવી જોઈએ ? :-
    મગજ ચલાવ્યા વગર જ કોમેડી ફિલ્મ જોવી હોય તો જ ટિકિટ કપાવો નહીતર નહિ.

    ફિલ્મ : ધમાલ 4
    રેટિંગ: 5 માંથી 2 સ્ટાર
    નિર્દેશક: ઈન્દ્ર કુમાર
    કલાકાર: અજય દેવગન, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, રવિ કિશન, સંજીદા શેખ, અંજલિ આનંદ, ઈશા ગુપ્તા, સંજય મિશ્રા, ઉપેન્દ્ર લિમયે આદિ.
    અવધિ: 2 કલાક 23 મિનિટ
    ઝોનર: કોમેડી

    Dhamaal-4 total flop
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ધુરંધર’ પછી પહેલી વાર Akshaye Khanna વિગ વગર દેખાયા; બોની કપૂરે અદ્રશ્ય ફોટો શેર કર્યો

    July 15, 2026
    મનોરંજન

    South Cinema Superstar Junior NTR રાજકારણમાં પ્રવેશ કરવાનો કોઇ ઇરાદો નથી

    July 15, 2026
    ખેલ જગત

    ભારતીય ટીમને ચીયર કરવા માટે Kriti Sanon પહોંચી, કબીર બાહિયા સાથે જોવા મળી

    July 15, 2026
    મનોરંજન

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026
    મનોરંજન

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026
    મનોરંજન

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.