Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા
    • Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
    • Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ
    • Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક
    • Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
    • Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ
    • Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી
    • Vadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુસાઇડ નોટના આધારે ફરિયાદ; લોન અને વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવકને સતત ઉઘરાણી અને ધમકીઓથી મરવા મજબૂર કર્યાનો ફરિયાદમાં આક્ષેપ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૫

    જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ભંગાર-સ્ક્રેપનો વ્યવસાય કરતા આશિષભાઈ કિશોરભાઈ ચાંદ્રા (ઉ.વ. ૩૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકના મોટા ભાઈ અમરીશભાઈ કિશોરભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ફરિયાદ મુજબ આશિષભાઈએ વર્ષ ૨૦૧૮માં કેપરી ગ્લોબલ ફાઈનાન્સ પાસેથી માતાના નામના મકાન પર મોર્ગૅજ રાખી આશરે રૂ. ૨૫.૯૪ લાખની લોન લીધી હતી. પિતાના વર્ષ ૨૦૧૯માં હાર્ટ એટેકથી અવસાન બાદ તેઓ ડિપ્રેશનમાં આવી જતા ધંધો બંધ થઈ ગયો હતો, જેના કારણે લોનના હપ્તા સમયસર ભરાઈ શક્યા નહોતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશિષભાઈએ અત્યાર સુધી આશરે રૂ. ૨૨ લાખની રકમ ભરપાઈ કરી હોવા છતાં વધુ રૂ. ૩૧ લાખ જેટલી રકમ બાકી હોવાનું કહી કેપરી ગ્લોબલ ફાઈનાન્સના મેનેજર નયનભાઈ મૌરી તથા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા વાઘેલા હપ્તા ભરવા માટે સતત દબાણ કરતા હતા.

    આર્થિક સંકડામણ વચ્ચે આશિષભાઈએ લોનના હપ્તા ભરવા માટે નિલેશ રઘુભાઈ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુનાભાઈ વલ્લભભાઈ વસિયર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ફરિયાદ મુજબ આ ત્રણેય આરોપીઓ સતત વ્યાજની ઉઘરાણી કરી ધમકીઓ આપતા અને માનસિક ત્રાસ પહોંચાડતા હતા. ઘટનાના એક દિવસ અગાઉ આશિષભાઈએ તેમના ભાઈને ફોન કરી પોતે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયા હોવાનું તથા ઉઘરાણીના દબાણથી પરેશાન હોવાનું જણાવ્યું હતું.

    ઘટનાના દિવસે પડોશીએ આશિષભાઈને તેમના ઘરે બેભાન હાલતમાં જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટ સહિતના પુરાવાના આધારે નિલેશ રઘુભાઈ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુનાભાઈ વલ્લભભાઈ વસિયર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં તપાસ દરમિયાન જવાબદાર જણાય તેવા અન્ય વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiમાં સ્કૂલના વાલીઓને ટાર્ગૅટ કરી ખંડણી માંગનાર સાયબર ઠગ ઝડપાયો, ૧૩ ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો
    Next Article Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટઃ ૩૧થી વધુ જુગારીઓ ઝડપાયા, રૂ. ૯૭,૧૫૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં, તપાસનો ધમધમાટ

    August 31, 2026
    જામનગર

    Jamnagar નજીક કનસુમરા તેમજ જામજોધપુર સહિત બે વાહન અકસ્માતમાં બે ના મોત

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં ૧૭ શખ્સો ઝડપાયાઃ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagar-લાલપુર ધોરીમાર્ગ કાર, રિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે અકસ્માત: રિક્ષાચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત, બાળકો સહિત સાત ઘાયલ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 16:51
    Categories
    Latest News

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026

    Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા

    September 1, 2026

    Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.