Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI
    • UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
    • EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના
    • Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો
    • Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા
    • West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?
    • અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ
    • Vande Mataram નું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી : ખરડો લાવવાની સરકારની તૈયારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
    રાષ્ટ્રીય

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.17
    ભારતમાં સૌથી વધુ લોકપ્રિય યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં ટૂંક સમયમાં મોટો નીતિગત ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકાર રૂ ।.2000થી વધુના વ્યવહારો પર મોટા વેપારીઓ અને કોર્પોરેટ સંસ્થાઓ પાસેથી ‘મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) વસૂલવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે સામાન્ય ગ્રાહકો કે નાના વેપારીઓને આ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ગ્રાહકો માટે આ ડિજિટલ સેવા પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે.

    MDR એ એક પ્રોસેસિંગ ફી છે, જે ડિજિટલ પેમેન્ટ કરતી બેંકો અને સંસ્થાઓને ચૂકવવામાં આવે છે, જેનો દર 0.5 ટકાથી પણ ઓછો હોઈ શકે છે. આ ફી લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ આખી ઇકોસિસ્ટમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે.

    દેશમાં યુપીઆઈનો ઉપયોગ ઝડપથી વધવાથી બેંકો અને પેમેન્ટ સિસ્ટમનાં ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સર્વર પાછળ થતો ખર્ચ ખૂબ વધી ગયો છે. આ વ્યવસ્થા લાંબા સમય સુધી સરસ રીતે ચાલતી રહે તે માટે મોટા વેપારીઓ પાસેથી નાનો ચાર્જ લેવાનું આયોજન છે.

    હાલમાં સરકાર રૂ।.2000 સુધીનાં નાના વ્યવહારો માટે બેંકોને આર્થિક સબસિડી આપે છે. પરંતુ 12 માર્ચ 2026ના સંસદીય સમિતિનાં અહેવાલ મુજબ, ભવિષ્યમાં કરોડો નવા ગ્રાહકો જોડાવાથી આ સિસ્ટમ પર ભાર વધશે અને મોટા રોકાણની જરૂર પડશે.

    આ સ્થિતિમાં યુપીઆઈનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે, જેના પર સરકાર આગામી બે અઠવાડિયામાં આખરી નિર્ણય લઈ શકે છે.

    MDR charges Rs. 2000 on UPI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026
    રાષ્ટ્રીય

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026
    રાષ્ટ્રીય

    West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026

    West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026

    અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.