Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khedaના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો હત્યા કરી

    August 31, 2026

    Gandhinagar: બિન અનામત આયોગમાં ચાલે છે લાલિયાવાડી, ૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી

    August 31, 2026

    અનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું, જો જરૂર પડશે તો હું Chirag Paswan સાથે રાજીનામું આપીશ,મંત્રી Santosh Suman

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khedaના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો હત્યા કરી
    • Gandhinagar: બિન અનામત આયોગમાં ચાલે છે લાલિયાવાડી, ૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી
    • અનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું, જો જરૂર પડશે તો હું Chirag Paswan સાથે રાજીનામું આપીશ,મંત્રી Santosh Suman
    • Ayodhya માં પ્રસાદની ચોરી રાયની ડાયરીમાં નોંધાયેલ છે, એફઆઇઆર કેમ દાખલ કરવામાં આવી નથી,Nripendra Mishra
    • Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા
    • Kotdasangani પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, પાક મુરઝાવાના આરે
    • Jamnagar: શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી
    • Hyderabad માં એઆઇએમઆઇએમ નેતાની છરીના ઘા મારીને હત્યા, પાંચ લોકોએ હત્યા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»EPFO 3.0: ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના
    રાષ્ટ્રીય

    EPFO 3.0: ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 17
    સરકાર દેશનાં અસંગઠિત ક્ષેત્રનાં કામદારો જેમ કે ડિલિવરી બોય, ડ્રાઇવર વગેરે અને ખાનગી ક્ષેત્રનાં એવા કર્મચારીઓ માટે એક નવી પેન્શન યોજના લાવી રહી છે, જેઓ હાલમાં EPFOની પેન્શન યોજનાનો લાભ નથી મેળવી શકતાં.

    આ યોજના ‘EPFO 3.0’ સુધારાઓનો એક ભાગ હશે. આમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું રોકાણ સુરક્ષિત સરકારી જામીનગીરીઓમાં (Government Securities) રોકવામાં આવશે, જેનાં પર દર વર્ષે વ્યાજ પણ ઉમેરાતું રહેશે.

    આ યોજનાની ખાસિયત એ છે કે જ્યારે કર્મચારી 55 વર્ષનો થશે ત્યારે તે નક્કી કરી શકશે કે તેણે પોતાનાં નિવૃત્તિ ભંડોળનો ઉપયોગ કઈ રીતે કરવો છે. ત્યાં સુધી આ ખાતું પ્રોવિડન્ટ ફંડની જેમ જ ચાલશે. ત્યારબાદ, 60 વર્ષની ઉંમરે પહોંચતાં જ ખાતામાં જમા થયેલી કુલ રકમ તે સમયનાં વ્યાજના દર મુજબ દર મહિને પેન્શન અથવા તો નિયમિત ઉપાડમાં ફેરવાઈ જશે.

    નેશનલ પેન્શન સિસ્ટમ કરતાં આ યોજના વધુ ફ્લેક્સિબલ અને જોખમ વિનાની હશે, કારણ કે આમાં વાસ્તવિક વ્યાજ મળતું રહેશે. કર્મચારીઓ પાસે પોતાની જરૂરિયાત મુજબ માસિક પેન્શન નક્કી કરવાની છૂટ રહેશે.

    જો તેઓ ઈચ્છે તો વ્યાજ જેટલી રકમ પેન્શન તરીકે લઈ શકે છે જેથી તેમનું મુખ્ય ભંડોળ સુરક્ષિત રહે, અથવા તો શરૂઆતમાં વધારે પેન્શન મેળવવા માટે મુખ્ય ભંડોળમાંથી પણ ઉપાડ કરી શકે છે.

    આ યોજના હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર દરેક સભ્યનું એક વ્યક્તિગત પેન્શન એકાઉન્ટ હશે, જેમાં કર્મચારી પોતે, કંપની, અથવા ત્રીજી સક્ષમ સંસ્થા દા.ત. સીએસઆર ફંડ તરફથી ફાળો આપી શકાશે.

    ભારતની 55 કરોડની કુલ વર્કફોર્સમાંથી લગભગ 76 ટકા (41.8 કરોડ) લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે જેમને આ યોજનાથી મોટું સામાજિક સુરક્ષા કવચ મળશે. આ ઉપરાંત, આમાં પત્ની, બાળકો અને અનાથ બાળકો માટે એક ‘ફેમિલી બેનિફિટ ફંડ’ પણ બનાવવામાં આવશે.

    EPFO ​​3.0 new pension scheme
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUttar Pradeshના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો
    Next Article UPI પર રૂ।. 2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું, જો જરૂર પડશે તો હું Chirag Paswan સાથે રાજીનામું આપીશ,મંત્રી Santosh Suman

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Ayodhya માં પ્રસાદની ચોરી રાયની ડાયરીમાં નોંધાયેલ છે, એફઆઇઆર કેમ દાખલ કરવામાં આવી નથી,Nripendra Mishra

    August 31, 2026
    અન્ય રાજ્યો

    Hyderabad માં એઆઇએમઆઇએમ નેતાની છરીના ઘા મારીને હત્યા, પાંચ લોકોએ હત્યા કરી

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal દુર્ઘટનામાં ૩૯ દેશોના લગભગ ૫૯૦ વિદેશી નાગરિકો ગુમ છે, અત્યાર સુધીમાં ૩૨૩ ને બચાવી લેવામાં આવ્યા છે

    August 31, 2026
    અન્ય રાજ્યો

    Kaushambi માં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ; પાંચ લોકોના મોત, અનેકની હાલત ગંભીર

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાથી ડરશો નહીં,ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ PM Modi એ મોટી જાહેરાત કરી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,710
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 20:32
    Categories
    Latest News

    Khedaના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો હત્યા કરી

    August 31, 2026

    Gandhinagar: બિન અનામત આયોગમાં ચાલે છે લાલિયાવાડી, ૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી

    August 31, 2026

    અનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું, જો જરૂર પડશે તો હું Chirag Paswan સાથે રાજીનામું આપીશ,મંત્રી Santosh Suman

    August 31, 2026

    Ayodhya માં પ્રસાદની ચોરી રાયની ડાયરીમાં નોંધાયેલ છે, એફઆઇઆર કેમ દાખલ કરવામાં આવી નથી,Nripendra Mishra

    August 31, 2026

    Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા

    August 31, 2026

    Kotdasangani પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, પાક મુરઝાવાના આરે

    August 31, 2026
    Search
    Main News

    અનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું, જો જરૂર પડશે તો હું Chirag Paswan સાથે રાજીનામું આપીશ,મંત્રી Santosh Suman

    August 31, 2026

    Ayodhya માં પ્રસાદની ચોરી રાયની ડાયરીમાં નોંધાયેલ છે, એફઆઇઆર કેમ દાખલ કરવામાં આવી નથી,Nripendra Mishra

    August 31, 2026

    Hyderabad માં એઆઇએમઆઇએમ નેતાની છરીના ઘા મારીને હત્યા, પાંચ લોકોએ હત્યા કરી

    August 31, 2026

    Nepal દુર્ઘટનામાં ૩૯ દેશોના લગભગ ૫૯૦ વિદેશી નાગરિકો ગુમ છે, અત્યાર સુધીમાં ૩૨૩ ને બચાવી લેવામાં આવ્યા છે

    August 31, 2026

    Kaushambi માં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ; પાંચ લોકોના મોત, અનેકની હાલત ગંભીર

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khedaના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો હત્યા કરી

    August 31, 2026

    Gandhinagar: બિન અનામત આયોગમાં ચાલે છે લાલિયાવાડી, ૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી

    August 31, 2026

    અનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું, જો જરૂર પડશે તો હું Chirag Paswan સાથે રાજીનામું આપીશ,મંત્રી Santosh Suman

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.