Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘Michael’ નો ‘મૂનવોક’

    April 27, 2026

    દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

    April 27, 2026

    Kantara વિવાદમાં રણવીરની માફી સ્વીકારી કેસ બંધ કરવા હાઈકોર્ટ સંમત

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘Michael’ નો ‘મૂનવોક’
    • દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ
    • Kantara વિવાદમાં રણવીરની માફી સ્વીકારી કેસ બંધ કરવા હાઈકોર્ટ સંમત
    • Dhanush આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે
    • Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે
    • Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે
    • ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ
    • ‘તારક મહેતા…’ને ઝટકો! શું 18 વર્ષ બાદ ‘બાપુજી’એ શોને અલવિદા કહ્યું?,પ્રોમો વાઈરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»400 કિલો યુરેનિયમ ગયું ક્યાં? ઈરાન પર હુમલા બાદ પણ વધ્યું America નું ટેન્શન
    આંતરરાષ્ટ્રીય

    400 કિલો યુરેનિયમ ગયું ક્યાં? ઈરાન પર હુમલા બાદ પણ વધ્યું America નું ટેન્શન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.24

     ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં એન્ટ્રી લેતાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા બાદ અમેરિકા પોતે ગોથે ચડ્યું છે. જેની પાછળનું કારણ 400 કિગ્રા યુરેનિયમ ભંડાર છે. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ મથકો પર બંકર બસ્ટર બોમ્બ બ્લાસ્ટ બાદ 400 કિગ્રા યુરેનિયમના ભંડારનો હિસાબ મળી રહ્યો નથી. 10 પરમાણુ હથિયાર બનાવવા પર્યાપ્ત યુરેનિયમ અંતે ક્યાં ગયું તેની કોઈ જાણકારી મળી રહી નથી. આ ગુમ યુરેનિયમ 60 ટકા શુદ્ધ છે.

    પરમાણુ હથિયાર બનાવવા માટે તેને 90 ટકા સુધી શુદ્ધ કરવાની જરૂર પડે છે. આ 400 કિગ્રા યુરેનિયમનો ઈરાન નવા પરમાણુ કરાર મુદ્દે ફરી અમેરિકા સાથે વાતચીત શરૂ કર્યા બાદ ઉપયોગ કરે તેવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.  ઈરાનના હુમલાના થોડા દિવસ પહેલાં જ યુરેનિયમ સ્ટોકપાઈલની સાથે સાથે અમુક ઉપકરણોને એક ગુપ્ત સ્થળે ટ્રાન્સફર કર્યા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. આ દાવો ઇઝરાયલના અધિકારીઓએ કર્યો છે. અમેરિકાના હુમલા પહેલાની સેટેલાઇટ તસવીરમાં ફોર્ડો ન્યુક્લિયર પ્લાન્ટની બહાર 16 ટ્રક દેખાઈ હતી. તેની મદદથી ઉપકરણો ટ્રાન્સફર કરાયા હોવાની આશંકા છે. ફોર્ડો ન્યુક્લિયર પ્લાન્ટ એક પહાડની અંદર બનેલો છે. જે મોટાભાગની મિસાઇલો માટે અભેદ્ય છે. ઇઝરાયલે અમેરિકાને પોતાના બી-2 ફાઈટર જેટ વડે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાતા જીબીયુ-37 બોમ્બ બ્લાસ્ટ કરવા કહ્યું હતું. અને અમેરિકાએ રવિવારે આ બોમ્બ વડે હુમલો કર્યો હતો. અમેરિકાએ ફોર્ડો, નતાંજ, અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય પ્લાન્ટને મોટાપાયે નુકસાન થયું હતું. પરંતુ ફોર્ડો પ્લાન્ટના બાગરથી ટ્રક ગાયબ હતા. હજી સ્પષ્ટતા થઈ નથી કે, આ ટ્રકોમાં શું લઈ જવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકા અને ઇઝરાયલે દાવો કર્યો છે કે, આ ટ્રકની મદદથી યુરેનિયમ સ્ટોકપાઇલ અને ઉપકરણોને ઈરાનની જૂની રાજધાની ઈસ્ફહાન પાસે સ્થિત અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સાઇટમાં ટ્રાન્સફર કર્યા હશે.

    America attack on Iran Iran-Israel-War
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026
    ગુજરાત

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026
    રાષ્ટ્રીય

    ભારતની પરમાણુ ઉર્જા યાત્રા રાષ્ટ્ર નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ છે: મન કી બાતમાં PM Modi

    April 26, 2026
    અન્ય રાજ્યો

    રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી: CM Yogi

    April 26, 2026
    અન્ય રાજ્યો

    Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ દિલ્હી પહોંચ્યો

    April 26, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singhની Z+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘Michael’ નો ‘મૂનવોક’

    April 27, 2026

    દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

    April 27, 2026

    Kantara વિવાદમાં રણવીરની માફી સ્વીકારી કેસ બંધ કરવા હાઈકોર્ટ સંમત

    April 27, 2026

    Dhanush આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે

    April 27, 2026

    Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે

    April 27, 2026

    Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘Michael’ નો ‘મૂનવોક’

    April 27, 2026

    દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

    April 27, 2026

    Kantara વિવાદમાં રણવીરની માફી સ્વીકારી કેસ બંધ કરવા હાઈકોર્ટ સંમત

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.