જયદીપે ૨૦૧૧ માં આવેલી ફિલ્મ રોકસ્ટારમાં રણબીર સાથે કામ કર્યું હતું, જેમાં તેમણે તેમના ભાઈની ભૂમિકા ભજવી હતી
Mumbai, તા.૨૬
બોલીવુડના જાણીતા અભિનેતા જયદીપ અહલાવતે તાજેતરમાં ફિલ્મ રામાયણ વિષે વાત કરતા કહ્યું હતું કે રણબીર કપૂર એક તેજસ્વી અભિનેતા છે, પરંતુ તે શાહરૂખ ખાન જેટલો મોટો નહીં બની શકે. જ્યારે મહાન અભિનેતાઓ અને લોકપ્રિય અભિનેતાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, જયદીપે તે વિશે વાત કરી કે કેવી રીતે સ્ટારડમ એક મહાન અભિનેતાને પણ અનુસરી શકે છે. તેણે કહ્યું, “સબ ચીઝો કે લિયેમાં મૈં બહત છોટા ઇન્સાન હૂં. કી મૈં ખાન સર કી યા રણબીર કપૂર કી લોકપ્રિયતા કો જજ કરુ કી વો કિસ તરહ કા અભિનેતા હૈ યા કિસ તરહ કા સ્ટાર હૈ? મુઝે ઐસા મન્ના હૈ કી આંબુ હોંગા હો. હોના, સ્ટારડમ હોના એક અલગ ચીઝ હૈ, ઉસમેં અભિનેતા ભી હો સકતા હૈ .એક અભિનેતા અને સ્ટાર તરીકે શાહરૂખ કે રણબીર કપૂરની લોકપ્રિયતાનું મૂલ્યાંકન કરવા માટે હું મામૂલી વ્યક્તિ છું. મને નથી લાગતું કે તે જાણીજોઈને કરવામાં આવ્યું હતું. લોકપ્રિયતા અને સ્ટારડમ મેળવવું એ એક અલગ બાબત છે, તે પણ એક ભાગ હોઈ શકે છે.જયદીપે રણબીર અને શાહરૂખ વચ્ચે પણ સરખામણી કરી ઉમેર્યું કે મને લાગે છે કે રણબીર કપૂર કમાલ કા અભિનેતા હૈ તેજસ્વી છે. હો સકતા હૈ કી વો શાહરૂખ ખાન જીતને બડે નહીં હો. શાહરૂખ આજે માત્ર અભિનયથી જ શાહરૂખ ખાન આજે નથી બન્યો, લોકો સાથે તેનું જે કનેક્શન છે તેણે મોટી ભૂમિકા અદા કરી છે. માત્ર સ્ટારના આધારે જ સ્ટાર બને તે જરૂરી નથી.તેમણે પુષ્ટિ આપી હતી કે તેમણે રણબીર અભિનીત રામાયણને નકારી કાઢી હતી. જયદીપે ૨૦૧૧ માં આવેલી ફિલ્મ રોકસ્ટારમાં રણબીર સાથે કામ કર્યું હતું, જેમાં તેમણે તેમના ભાઈની ભૂમિકા ભજવી હતી.ચાહકો જયદીપને સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત કિંગ ફિલ્મમાં શાહરૂખ સાથે જોશે. આ ફિલ્મમાં રાની મુખર્જી, અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, જેકી શ્રોફ, અનિલ કપૂર, અરશદ વારસી, અભય વર્મા અને સુહાના ખાન પણ છે.