Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું
    રાજકોટ

    Rajkot ડિવિઝનની નવીન પહેલ AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવવામાં આવ્યું

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલન જેવી તાલીમ મળશે, રેલ સુરક્ષા વધુ સુદ્રઢ બનશે

    Rajkot તા.૨૦

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સુરક્ષા અને ક્રૂ (ચાલક દળ) ના કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા પસ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટરથ વિકસાવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) આધારિત આ અત્યાધુનિક સિમ્યુલેટર લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. આનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિમ્યુલેટર વાસ્તવિક રેલ માર્ગોના વીડિયો અને અઈં આધારિત રિયલ-ટાઇમ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમને વધુ વાસ્તવિક બનાવે છે. તેમાં દિવસ, રાત્રિ, વરસાદ અને ગાઢ ધુમ્મસ જેવી વિવિધ પરિસ્થિતિઓનું સિમ્યુલેશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લોકો પાયલટ દરેક પ્રકારની પડકારજનક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે કામ કરવા માટે સક્ષમ બનશે.

    સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) (જિ. ઉઊઊ/્વઘ) શ્રી મનોજ કુમાર રાવે જણાવ્યું હતું કે, સિમ્યુલેટરમાં પશુ સાથે અથડામણ, વ્યક્તિ સાથે અથડામણ, વાય (ઢ) અને ડબલ વાય (ઢઢ) સ્પીડ રિસ્ટ્રિક્શન ઇન્ડિકેટર્સ (ગતિ પ્રતિબંધ સંકેત) તેમજ સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર (જઙઅઉ) જેવી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિઓની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આના માધ્યમથી લોકો પાયલટોના રિસ્પોન્સ ટાઈમ (પ્રતિક્રિયા સમય), બ્રેકિંગ સ્કીલ, સ્પીડ અને સિગ્નલના પાલનમાં સુધારો થવાની સાથે કટોકટીની પરિસ્થિતિઓમાં ઝડપી અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વિકસે છે. તાલીમ બાદ ઓટોમેટેડ પરફોર્મન્સ રિપોર્ટ ઉપલબ્ધ થાય છે, જેનાથી ખામીઓ ઓળખીને તાલીમને વધુ અસરકારક બનાવી શકાય છે.

    આ સિસ્ટમ કોઈપણ ઓપરેશનલ જોખમ વિના સુરક્ષિત અને કરકસરયુક્ત તાલીમ પૂરી પાડે છે. આનાથી લોકો પાયલટોનો આત્મવિશ્વાસ વધે છે, ટ્રેનર્સને દરેક તાલીમાર્થીના પ્રદર્શનનું સચોટ વિશ્લેષણ કરવામાં સરળતા રહે છે અને સુરક્ષિત, વિશ્વસનીય તથા કાર્યક્ષમ રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ મદદ મળે છે.

    રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, નસ્ત્રરાજકોટ ડિવિઝન ઇનોવેશન  અને આધુનિક ટેકનોલોજી દ્વારા રેલ સુરક્ષા અને ઓપરેશનલ શ્રેષ્ઠતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. પસ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટરથ લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક તાલીમ પૂરી પાડીને તેમની નિર્ણય ક્ષમતા, સતર્કતા, પ્રતિક્રિયા કૌશલ્ય અને આત્મવિશ્વાસને મજબૂત કરશે. આ પહેલ સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ રેલ સંચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

    રાજકોટ ડિવિઝન દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ પસ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટરથ ભારતીય રેલવેની આધુનિક તાલીમ પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ ઇનોવેશન છે. તે લોકો પાયલટોના કૌશલ્ય વિકાસ, રેલ સુરક્ષા અને ઓપરેશનલ કાર્યક્ષમતાને નવી મજબૂતી આપીને પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની સુરક્ષિત, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત રેલ સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ સશક્ત બનાવશે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
    Next Article શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા. 2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 11:06
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.