Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે

    July 20, 2026

    કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

    July 20, 2026

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
    • કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ
    • Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો
    • Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું
    • Morbi: મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર
    • Morbi: ટંકારાના નેકનામ ગામે ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
    • Morbi: હરીપર કેરાળા નજીક કેનાલમાં ડૂબી જતા મહિલાનું મોત
    • ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું સાકાર થશે, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે સહાય વધારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
    સૌરાષ્ટ્ર

    શ્રાવણ ૨૦૨૬ Somnath આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રી સોમનાથ ટ્રસ્ટનું ૩૦ દિવસ ૫૧ કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું ઐતિહાસિક આયોજન

    (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય  દ્રારા) Prabhaspatanતા.૨૦

    પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ ૨૦૨૬માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય, પૂજા અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે.

    કોઈ ભક્ત પૂજા લાભ વિના નહીં જાયઃઃદર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે પપાઘ પૂજાથ અને પછેલ્લી ધ્વજા પૂજાઓથ બુક થઈ ચૂકી છે. આ ઉપરાંત સેંકડોની માત્રામાં પસોમેશ્વર પૂજાથ પણ એડવાન્સ બુક થઈ ગઈ છે. ત્યારે, સોમનાથ આવનાર સામાન્યમાં સામાન્ય ભક્ત પણ પૂજાના પુણ્યલાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ (૩૦ દિવસ) માટે વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.

    માત્ર ૫૧માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભઃ નામમાત્રનો શુલ્ક ભક્તો વિવિધ નોંધણી કેન્દ્રો પરથી માત્ર ૫૧/- (એકાવન રૂપિયા) જેવી નજીવી કિંમતે યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી કરાવી શકશે. આ યજ્ઞમાં ભક્તો મહામૃત્યુંજય મંત્રની કુલ ૫૧ આહુતિઓ અર્પણ કરશે. આ માટે જરૂરી આહુતિ દ્રવ્ય (હવન સામગ્રી) ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે જ પૂરું પાડવામાં આવશે.સરળ બુકિંગ વ્યવસ્થા ભક્તો મંદિરની બહાર આવેલા સ્વાગત કક્ષ, મંદિરની અંદરના ભાગેના કાઉન્ટર તેમજ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ વિિંાં//તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ/ પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે.

    સમય અને સ્થળનું સુદ્રઢ આયોજનઃ૯ ટાઈમ સ્લોટ ભક્તોની સુવિધા માટે ૫૧ કુંડી મહાયજ્ઞનું દિવસ દરમિયાન કુલ ૯ ટાઈમ સ્લોટમાં આયોજન કરાયું છે. (સવારે ૮ થી ૯, ૯ થી ૧૦, ૧૦ થી ૧૧, ૧૧ થી ૧૨, બપોરે ૧ થી ૨, ૨ થી ૩, ૩ થી ૪, ૪ થી ૫, અને સાંજે ૫ થી ૬).

    ૩ વિશાળ યજ્ઞશાળાઓ મંદિર પરિસરમાં (૧) દક્ષિણ દ્વાર નજીક, (૨) બાણસ્તંભ નજીક, અને શો પેવેલિયન પાસે વિશાળ માત્રામાં યજ્ઞહોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રત્યેક સ્લોટમાં ભક્તો નિયત યજ્ઞકુંડમાં હોમ કરી શકશે.વિશેષ ધોતી કાઉન્ટર યજ્ઞમાં બેસવા માટે પરંપરાગત પોશાક અનિવાર્ય હોવાથી, ભક્તોની સરળતા માટે ટ્રસ્ટ દ્વારા પધોતી કાઉન્ટરથ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી યજમાનોને ધોતી પૂરી પાડવામાં આવશે.

    સોમનાથ એટલે મહામૃત્યુંજયની ભૂમિઃસોમનાથ એ મહામૃત્યુંજયની સિદ્ધ ભૂમિ છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ જ પવિત્ર ભૂમિ પર ચંદ્રદેવે મહામૃત્યુંજય મંત્રના કરોડો જાપ કરી ક્ષય રોગમાંથી મુક્તિ મેળવી હતી અને શિવજીનું પરમ સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું.શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ શિવભક્તોને હૃદયપૂર્વક આહવાન કરે છે કે, આવો આપણે સૌ પણ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ મહામૃત્યુંજય યજ્ઞમાં જોડાઈએ અને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનું અખૂટ ભાથું બાંધીએ.

    Prabhaspatan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Amreliના ખાંભા તાલુકાના રબારીકા ગામે એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Upleta: બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Veravalના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    ખીર ખાધા બાદ Surendranagarની શાળાની હોસ્ટેલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

    July 20, 2026

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026

    Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું

    July 20, 2026

    Morbi: મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર

    July 20, 2026

    Morbi: ટંકારાના નેકનામ ગામે ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

    July 20, 2026

    Morbi: હરીપર કેરાળા નજીક કેનાલમાં ડૂબી જતા મહિલાનું મોત

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કેન્યાનાં કેરીચો શહેરમાં મોરારિબાપુના હસ્તે જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ

    July 20, 2026

    Morbi: શ્રદ્ધા સોસાયટીના મકાનમાંથી ૨૯ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઝડપાયો

    July 20, 2026

    Morbi: સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો, ધક્કો મારી કાઢી મુકતા સગર્ભાએ ફિનાઈલ પી લીધું

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.