Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli લીલીયા તાલુકાના આંબા જીરા ગામની નદીના પટમાંથી ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

    July 20, 2026

    Amreli ખીજડિયા ખારી ગામે કુવામાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

    July 20, 2026

    Kundheli : ગણેશ શાળા ટીમાણાના સામાન્ય પરિવારના વિદ્યાર્થીએ NEET માં ૬૧૩ ગુણ મેળવ્યા

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli લીલીયા તાલુકાના આંબા જીરા ગામની નદીના પટમાંથી ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Amreli ખીજડિયા ખારી ગામે કુવામાં ડૂબી જતાં વૃદ્ધનું મોત
    • Kundheli : ગણેશ શાળા ટીમાણાના સામાન્ય પરિવારના વિદ્યાર્થીએ NEET માં ૬૧૩ ગુણ મેળવ્યા
    • Jamnagar: દારૂના નશામાં તોફાન મચાવતા ભાઈને ભાઈએ જ પોલીસ હવાલે કર્યો
    • Jamnagar: લાલપુરના પડાણા પાટિયા નજીક અકસ્માતમાં ડમ્પર ચાલકના બંને પગમાં ફ્રેક્ચર
    • Jamnagar: ધ્રોલમાં ભારત-ઇંગ્લેન્ડ મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતાં વેપારી ઝડપાયો
    • Jamnagar: સરમત ગામના યુવાન પર જૂની અદાવતનો ખાર રાખી કુટુંબી કાકાનો હુમલાનો પ્રયાસ
    • Jamnagar: જામજોધપુરવાડી વિસ્તારમાં દવા છાંટતી યુવતીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kundheli : ગણેશ શાળા ટીમાણાના સામાન્ય પરિવારના વિદ્યાર્થીએ NEET માં ૬૧૩ ગુણ મેળવ્યા
    સૌરાષ્ટ્ર

    Kundheli : ગણેશ શાળા ટીમાણાના સામાન્ય પરિવારના વિદ્યાર્થીએ NEET માં ૬૧૩ ગુણ મેળવ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kundheli તા.૨૦

    હાલમાં જાહેર થયેલ NEET ૨૦૨૬ ના પરિણામમાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી મહેતર અનિશ અબ્બાસભાઈએ ૬૧૩ ગુણ મેળવી જિલ્લા કક્ષાએ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે. માતા ગૃહિણી તથા પિતા વ્યાપાર સાથે સંકળાયેલા છે. એવા સામાન્ય પરિવારના બાળકે મેળવેલા શ્રેષ્ઠ પરિણામ થકી તેવો ડૉક્ટર બનવાનું સ્વપન પૂર્ણ કરશે. અનિશભાઈએ જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ કાર્ડિયોલોજિસ્ટ બનવાનું સ્વપન રાખે છે. જેઓએ જણાવ્યું હતું કે આ શ્રેષ્ઠ પરિણામ પાછળ તેના માતાની તેમના વાંચન માટે કાળજી તથા પિતાની શાળાએ પહોંચાડવાની નિયમિતતા છે. તેમણે શાળા માટે કહ્યું હતું કે શાળામાં લેવાતી રાઉન્ડ ટેસ્ટ તથા ખઈચ સોલ્યુશનથી પોતાના નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શક્યા છે. આ ઉપરાંત વધુમાં તેમને ઉમેર્યું હતું કે તેમનામાં રહેલ આત્મ વિશ્વાસ, મહેનત, સતત પ્રયત્ન, માતા પિતા અને શાળાના યોગ્ય માર્ગદર્શન થકી સફળતા મળી છે. આ ઉપરાંત તેમણે હાલમાં અભ્યાસ કરતા બાળકો માટે સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવનમાં સફળ થવું હોય તો તહેવારો, રજાઓ, પ્રસંગો બધુ જ મૂકીને આપણા ધ્યેયને ધ્યાને રાખીને મહેનત કરવી જોઈએ. આ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અનિશભાઇને ઉજ્જ્‌વળ ભવિષ્ય માટે ગણેશ શાળા ટીમાણા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

    Kundheli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli લીલીયા તાલુકાના આંબા જીરા ગામની નદીના પટમાંથી ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli ખીજડિયા ખારી ગામે કુવામાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો;ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur: કરોડોના ખર્ચે બનેલો નવો નક્કોર રોડ મહિનામાં જ ખેદાન-મેદાનકરી નખાયો

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ ને ઝડપતી એલસીબી

    July 20, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: વેરાવળથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli લીલીયા તાલુકાના આંબા જીરા ગામની નદીના પટમાંથી ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

    July 20, 2026

    Amreli ખીજડિયા ખારી ગામે કુવામાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

    July 20, 2026

    Jamnagar: દારૂના નશામાં તોફાન મચાવતા ભાઈને ભાઈએ જ પોલીસ હવાલે કર્યો

    July 20, 2026

    Jamnagar: લાલપુરના પડાણા પાટિયા નજીક અકસ્માતમાં ડમ્પર ચાલકના બંને પગમાં ફ્રેક્ચર

    July 20, 2026

    Jamnagar: ધ્રોલમાં ભારત-ઇંગ્લેન્ડ મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતાં વેપારી ઝડપાયો

    July 20, 2026

    Jamnagar: સરમત ગામના યુવાન પર જૂની અદાવતનો ખાર રાખી કુટુંબી કાકાનો હુમલાનો પ્રયાસ

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli લીલીયા તાલુકાના આંબા જીરા ગામની નદીના પટમાંથી ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત

    July 20, 2026

    Amreli ખીજડિયા ખારી ગામે કુવામાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

    July 20, 2026

    Jamnagar: દારૂના નશામાં તોફાન મચાવતા ભાઈને ભાઈએ જ પોલીસ હવાલે કર્યો

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.