Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ
    • Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ
    • સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ
    • અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump
    • PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા
    • PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ
    • Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન
    • સોનમ વાંગચુકને મેદાન્તા હોસ્પિટલ શિફ્ટ કરાશે : Delhi High Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: દારૂના નશામાં તોફાન મચાવતા ભાઈને ભાઈએ જ પોલીસ હવાલે કર્યો
    જામનગર

    Jamnagar: દારૂના નશામાં તોફાન મચાવતા ભાઈને ભાઈએ જ પોલીસ હવાલે કર્યો

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦

    જામનગર શહેરના મહાકાળી સર્કલ નજીક મહાકાળી મંદિર પાસે આવેલા રાવળવાસ વિસ્તારમાં દારૂના નશામાં તોફાન મચાવતા એક યુવકને તેના જ સગા ભાઈએ પોલીસના હવાલે કરી દીધો હતો.ફરિયાદ મુજબ, મહાકાળી સર્કલ નજીક રહેતો અને મજૂરી કામ કરતો જયેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ દારૂના નશામાં ઘરે હોબાળો અને તોફાન મચાવી રહ્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં તેના જ સગા ભાઈએ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે ૧૧૨ ઇમરજન્સી સેવામાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.પોલીસ સ્ટેશન ખાતે પંચોની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન જયેશભાઈના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું, આંખો લાલ હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાથી લથડી રહ્યો હોવાનું નોંધાયું હતું. પોલીસે દારૂ પીવાનો પરવાનો માંગતા તેની પાસે કોઈ પરમીટ ન હોવાનું પણ સામે આવ્યું હતું.આથી પોલીસે જયેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ સામે દારૂ પીધેલી હાલતમાં જાહેર શાંતિ ભંગ કરવા બદલ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુરના પડાણા પાટિયા નજીક અકસ્માતમાં ડમ્પર ચાલકના બંને પગમાં ફ્રેક્ચર

    July 20, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં ભારત-ઇંગ્લેન્ડ મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતાં વેપારી ઝડપાયો

    July 20, 2026
    જામનગર

    Jamnagar: સરમત ગામના યુવાન પર જૂની અદાવતમાં કૌટુંબિક કાકાનો હુમલાનો પ્રયાસ

    July 20, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરવાડી વિસ્તારમાં દવા છાંટતી યુવતીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

    July 20, 2026
    જામનગર

    Jamnagar: ઘરમાં ઘૂસી યુવક પર તલવાર-ધારિયાથી હુમલો, માતાને પણ માર પડ્યો

    July 20, 2026
    જામનગર

    Jamnagar: મોટી ખાવડીમાં પાણીની ટાંકી તપાસવા ગયેલા પરપ્રાંતીય શ્રમિકનું નીચે પટકાતાં મોત

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump

    July 21, 2026

    PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા

    July 21, 2026

    PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ

    July 21, 2026
    Search
    Main News

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump

    July 21, 2026

    PM આવાસ પાસે હાઈવોલ્ટેડ ડ્રામા… Rahul-Priyanka સહિત અનેક નેતાઓ ધરણા પર બેઠા

    July 21, 2026

    PM Modi વિદ્યાર્થીઓને મળીને તેમની વાત સાંભળે, NEET વિવાદમાં Priyanka Gandhi ની માગ

    July 21, 2026

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ

    July 21, 2026

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.