Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026

    Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે
    • Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી
    • Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી
    • Bigg Boss 20 પર બાદશાહની ભૂતપૂર્વ પત્ની ઈશા રિખી ભાવુક થઈ, સલમાન ખાન તેને આગળ વધવાની સલાહ આપી
    • તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો
    • Film ‘Hanuman Ansh’ ૨ કરોડનું બજેટ ને કમાણી રૂપિયા ૧૦૦ કરોડને પાર!
    • Nana Patekar ની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે
    • ‘Mirzapur’ બીના ત્રિપાઠી એ ઈન્ટિમેટ સીન અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026Updated:July 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.21
    રાજકોટમાં છેલ્લા કેટલાંક દિવસોની જેમ આજે પણ સવારથી જ સતત વરસાદી માહોલ વચ્ચે ઝરમર અને છુટા છવાયા ઝાપટા વરસતા રહ્યા હતા જેથી વાતાવરણમાં ટંડક સાથે બપોરનું તાપમાન પણ ઘણું નીચુ ઉતરી જતાં લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી. આજે સવારથી જ બપોર સુધીમાં સૂર્ય દેવતાના દર્શન દુર્લભ રહ્યા હતા. અને સતત જુદા-જુદા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા વરસતા રહ્યા હતા.

    સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 26.8 ડીગ્રી સુધી નીચુ ઉતરી ગયું હતું. આથી વાતાવરણ ઠંડુ રહ્યું હતું. જ્યારે બપોરે હવામાં ભેજ 92 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 12 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

    આ ઉપરાંત આજે સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 27.4 અને લઘુત્તમ તાપમાન 24.4 ડીગ્રી નોંધાયું હતું તથા સવારે હવામાં ભેજ 84 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કીમી નોંધાવા પામી હતી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump
    Next Article Mia Khalifa ફિફા ફાઈનલનાં સટ્ટામાં કરોડો રૂપિયા કમાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા. 2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,140
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 19:39
    Categories
    Latest News

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026

    Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી

    September 7, 2026

    Bigg Boss 20 પર બાદશાહની ભૂતપૂર્વ પત્ની ઈશા રિખી ભાવુક થઈ, સલમાન ખાન તેને આગળ વધવાની સલાહ આપી

    September 7, 2026

    તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો

    September 7, 2026

    Film ‘Hanuman Ansh’ ૨ કરોડનું બજેટ ને કમાણી રૂપિયા ૧૦૦ કરોડને પાર!

    September 7, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026

    Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.